________________
આપ
મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૬ શ્લોકાર્ચ -
ખરેખર શમાદિથી ઉપહિત યોગ્યતા જ પૂર્વસેવાકાલીન મોક્ષની યોગ્યતા કરતાં જુદી પડે છે. તે કારણથી સમાદિનો યોગ્યતાના અવચ્છેદકપણાથી સંકોચ નથી. IIકા ટીકા :
शमादीति-शमादीभिर्मुमुक्षुलिंगैरुपहिता हन्त योग्यतैव विभिद्यते, सामान्ययोग्यतातः समुचितयोग्यतायाः प्राग भेदसमर्थनात्, तेन कारणेन तदवच्छेदकत्वेन= योग्यतावच्छेदकत्वेन तस्य शमादेः सङ्कोचो न, योग्यतावच्छेदकत्वलक्षणः योग्यताविशेषस्यैव अतिशयितशमादौ तद्द्वारा च मोक्षे हेतुत्वात्।।६।। ટીકાર્ચ -
મહિમા દેતુત્વારા શમાદિ મુમુક્ષલિંગો વડે ઉપહિત એવી યોગ્યતા જ વિભેદને પામે છે પૂર્વસેવાકાળમાં વર્તતા સમાદિભાવીરૂપ મુમુક્ષુના લિંગોથી યુક્ત એવી યોગ્યતા જ શમાદિભાવોથી રહિત યોગ્યતા કરતાં જુદી પડે છે કેમ કે સામાન્યયોગ્યતાથી પૂર્વસેવાકાલીન મોક્ષમાં જવાની સામાન્યયોગ્યતાથી, સમુચિતયોગ્યતાના-ચરમાવર્ત-કાળમાં વર્તતા સમાદિલિંગોથી ઉપહિત એવી સમુચિતયોગ્યતાના, ભેદનું સમર્થન પૂર્વમાં કરેલ છે=શમાદિ મુમુક્ષલિંગવાળી એવી મોક્ષમાં જવાની સમુચિતયોગ્યતાનો ભેદ છે, એમ બત્રીશી-૧૦, શ્લોક-૧૭માં સમર્થન કરેલ છે. તે કારણથી શમાદિ મુમુક્ષલિંગથી ઉપહિત યોગ્યતા મોક્ષની સામાન્ય યોગ્યતા કરતાં જુદી છે તે કારણથી, તેના અવચ્છેદકપણાથી=મોક્ષમાં જવાની યોગ્યતાના અવચ્છેદકપણાથી તેનો શમાદિનો સંકોચ નથી; કેમ કે યોગ્યતાવિશેષનું જગપૂર્વસેવાકાળના શમાદિ મુમુક્ષલિંગોથી જણાતી એવી યોગ્યતાવિશેષનું જ, અતિશય સમાદિમાં=પ્રવ્રયાકાળમાં વર્તતા અતિશય શમાદિમાં, અને તદ્દ્ધારાઅતિશયિત શમાદિ દ્વારા, મોક્ષમાં હેતુપણું છે. દા ભાવાર્થ
સમાદિથી ઉપહિત યોગ્યતા જ વિભેદવાળી છે આથી કેટલાક જીવો યોગમાર્ગની પ્રાપ્તિનું કારણ બને તેવી પૂર્વસેવા કરીને પ્રવજ્યાની યોગ્યતાને પ્રાપ્ત કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org