________________
મુક્તિદ્વાબિંશિકા | શ્લોક-૧-૨-૩ ગીથા=અન્યથા=સંબંધમાત્રથી તે ઈષ્ટ હોતે છતે, અર્થાન્તરાવ્યાઅર્થાતરનો અવ્યય છે. ૧-૨-૩ શ્લોકાર્ચ - પરદુઃખäસમુક્તિ છે અને મુક્તિમાં અનુમાન પ્રમાણ(આ પ્રમાણે છે-) આત્મા અને કાળથી અન્ય એવા આકાશાદિમાં વૃત્તિ જે શબ્દાદિનો ધ્વસ તેના પ્રતિયોગી એવા શબ્દાદિ તેમાં અવૃત્તિમ અવર્તમાન એવું, દુઃખત્વ (પક્ષ), અસુખનો જે પ્રાગભાવ તેના અનાધારમાં જનાર એવો જે ધ્વસ તેના પ્રતિયોગીમાં વૃતિમત્રવૃત્તિવાળું, છે=પૂર્વમાં બતાવ્યું એવું વિશિષ્ટ પક્ષરૂપ દુઃખત્વ વૃત્તિવાળું છે. (સાધ્ય); કેમ કે સત્કાર્યમાત્રવૃત્તિપણું છે, (હેતુ) દીપત્વની જેમ (દષ્ટાંત) આ પ્રમાણે નેયાયિકો કહે છે તે અસંગત છે; કેમ કે વૃત્તિવિશેષ ઈષ્ટ હોતે છતે બાધ છે. અન્યથા સંબંધમાત્રથી ઈષ્ટ હોતે છતે, અર્થાતરનો અવ્યય છે. I૧-૨-all ભાવાર્થ :“પ્રકૃષ્ટ દુ:ખધ્વંસ મુક્તિ છે” તેને સિદ્ધ કરવા તૈયાયિકોએ આપેલ અનુમાનમાં ગ્રંથકારશ્રી દ્વારા દોષનું ઉદ્ભાવન:
પ્રકૃષ્ટ દુઃખધ્વંસ મુક્તિ છે તેમાં તૈયાયિકો અનુમાન પ્રમાણ બતાવે છે તે આ પ્રમાણે છે –
માત્મવાતા ધ્વતિયોનિવૃત્તિનદ્ સુવૃત્વ” (પક્ષ), “સુરવી ઃ પ્રજમાવો તવનાથારાāસપ્રતિયોજિનિવૃત્તિમ” (સાધ્ય), “સાર્યમાત્રવૃત્તિત્વા” (હેતુ), “રીપર્વવત્” (દૃષ્ટાંત).
આ અનુમાન પ્રમાણમાં આત્મા અને કાળથી અન્ય એવા આકાશાદિમાં વૃત્તિ જે શબ્દાદિનો ધ્વંસ તેના પ્રતિયોગી એવા શબ્દાદિ તેમાં અવૃત્તિમતું=ન રહેનારું એવું દુઃખત્વ પક્ષ છે. ”
અસુખનો જે પ્રાગભાવ તેના અનાધારમાં જનાર એવો જે ધ્વસ તેના પ્રતિયોગીમાં વૃત્તિમતુવૃત્તિવાળાપણું, સાધ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org