________________
૧૪
શ્લોક નં.
૧૦
મુક્તિદ્વાચિંશિકા | અનુક્રમણિકા વિષય
પાના નં. શેય અર્થોની અપેક્ષામાં અને જ્ઞાનના આશ્રયરૂપ અન્વયીદ્રવ્ય સ્વીકારવામાં બૌદ્ધમતાનુસાર આલયવિજ્ઞાનસંતતિરૂપ કહેવાયેલી મુક્તિની સંગતતા અને તેમ સ્વીકારવાથી જૈનસિદ્ધાંતની પર્યાયાર્થિકનયની દેશનાનો વિજય. અર્પિતનયથી અનર્મિતનયની સિદ્ધિ. નિરાવરણ જ્ઞાનમાં સર્વ શેયનો પ્રતિભાસ. બૌદ્ધદર્શનને માન્ય આલયવિજ્ઞાનસંતતિરૂપ મુક્તિ સ્યાદ્વાદીઓને સંમત. બૌદ્ધમાન્ય સિદ્ધાંતનો જૈનદર્શનાનુસાર પર્યાયાર્થિકનયમાં અંતર્ભાવ.
૬૪-૬૭ અન્ય વિદ્વાનોને માન્ય મુક્તિનું સ્વરૂપ. ઈશ્વરનું સ્વતંત્રપણું મુક્તિ. અન્ય વિદ્વાનો ઈશ્વરનું સ્વતંત્રપણું મુક્તિ સ્વીકારે તો તે પ્રભુતા મદસ્વરૂપ છે અને તે મદ ક્ષય પામનાર હોવાથી મુક્ત અવસ્થામાં એક સ્વરૂપવાળી મુક્તિની અસંગતિ. અન્ય વિદ્વાનો કર્મનિવૃત્તિરૂપ મુક્તિ સ્વીકારે તો જૈન સિદ્ધાંત અભિમત સ્થિર એક સ્વરૂપવાળી મુક્તિની પ્રાપ્તિ.
૬૭-૬૯ સાંખ્યદર્શનમાન્ય મુક્તિનું સ્વરૂપ. પુરુષનું સ્વરૂપમાં અવસ્થાન મુક્તિ.
૧૧
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org