________________
પાના નં.
મુક્તિદ્વાચિંશિકા | અનુક્રમણિકા શ્લોક નં.
વિષય સંહતશેયાકારવાળી જ્ઞાનક્ષણની સંતતિ મુક્તિ . પ્રવૃત્તિવિજ્ઞાનસ્વરૂપ રાગાદિ ક્વેશવાસિત ચિત્ત સંસાર. આલયવિજ્ઞાનસ્વરૂપ રાગાદિ ક્લેશ રહિત ચિત્ત મોક્ષ. પૂર્વ-પૂર્વના જ્ઞાનથી વિશિષ્ટ એવી ક્ષણ જ ઉત્તર-ઉત્તરની જ્ઞાનક્ષણ પ્રત્યે હેતુ હોવાથી શરીરાદિ નિમિત્તના અભાવમાં આલયવિજ્ઞાનની સંતતિની ઉપપત્તિ. વિશિષ્ટ ભાવનાથી જ રાગાદિથી આકુલ જ્ઞાનક્ષણોના વિભાગનો ક્ષય થવાથી આલયવિજ્ઞાનરૂપ જ્ઞાનની સંતતિની પ્રવૃત્તિ હોવાને કારણે મુક્તઅવસ્થામાં શરીરાદિના અભાવમાં પણ જ્ઞાનની સંતતિનો સ્વીકાર. જ્ઞાનક્ષણોના આધારરૂપ ત્રિકાળ અનુગત આત્મારૂપ અન્વયીદ્રવ્ય માન્યા વગર બૌદ્ધદર્શનકારે સ્વીકારેલ મુક્તિનું સ્વરૂપ કાલ્પનિક. સંતાનનું અવાસ્તવિકપણું હોવાથી બૌદ્ધદર્શનમાં બદ્ધ-મુક્ત વ્યવસ્થાની અસંગતિ. બૌદ્ધદર્શનમાં સર્વથા અભાવીભૂત એવી જ્ઞાનક્ષણનું ઉત્તરમાં સદશક્ષણને પેદા કરવાનું અસામર્થ્ય હોવાથી બદ્ધ-મુક્ત વ્યવસ્થાની અસંગતિ.
૫૮-૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org