________________
૧૧
પાના નં.
૩૮-૪૪
જી
૪૪-૪૭
મુક્તિદ્વાચિંશિકા | અનુક્રમણિકા બ્લોક નં.
વિષય પૂર્વસેવાથી સમાદિની પ્રાપ્તિ થયા પછી પ્રવજ્યાગ્રહણથી વિશેષ પ્રકારના શમાદિ ભાવોની પ્રાપ્તિ. સામાન્યથી સમાદિ ભાવોની પ્રાપ્તિમાં કર્મવિશેષનો ક્ષયોપશમ જ કારણ હોવાથી યોગની પૂર્વસેવા વગર પણ કેટલાક જીવોને સમાદિ ભાવોની પ્રાપ્તિ. સમુચિતયોગ્યતાવાળા જીવો કાર્ય માટે પ્રયત્ન કરે તો ફળપ્રાપ્તિનું વિધાન. સમુચિતયોગ્યતાની તરતમતાવાળી ભૂમિકાઓ. સમાદિમાં સંસારિત્વે સંસારી જીવોની હેતુતા હોવાથી સર્વ જીવોની મુક્તિનો આક્ષેપ છે એ પ્રમાણે તૈયાયિકની શંકાનું ગ્રંથકારશ્રી દ્વારા નિરાકરણ. ગુરુભૂત એવા સંસારિત્વ ધર્મને હેતુતાનો અવચ્છેદક સ્વીકારવાની કલ્પના કરવા કરતાં ભવ્યત્વ ધર્મને હેતુતાનો અવચ્છેદક સ્વીકારવામાં લાઘવની પ્રાપ્તિ. મધ્યત્વજાતિને કાર્યતાવચ્છેદક સ્વીકારવામાં નૈયાયિકની માન્યતાનું યુક્તિથી સમર્થન. માત્મિત્વવ્યાપ્યમવ્યત્વજાતિની કલ્પના કરવામાં નવી જાતિની કલ્પના કરવારૂપ ગૌરવની પ્રાપ્તિ થતી હોવાથી આત્માને શમાદિ પ્રત્યે હેતુ સ્વીકારવાથી સર્વ સંસારી જીવોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org