SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિદ્વાત્રિંશિકા | શ્લોક-૧૭ અવતરણિકા : વેદાંતીમાન્ય મુક્તિનું સ્વરૂપ બતાવે છે શ્લોક ઃ वेदान्तिनस्त्वविद्यायां निवृत्तायां विविक्तता । सेत्याहुः सापि नो तेषामसाध्यत्वादवस्थितेः । । १७ । । અન્વયાર્થ : - g=quil, àçıfan:=deidləıl, enfaenai faqai=ulaual laqlaui, વિવિતા=વિવિક્તતા, સા=તે=મુક્તિ છે, ત્યાદુ:=એ પ્રમાણે કહે છે, સાવિ=તે પણ, તેષામ્—તેઓને, નો (યુદ્દા)=યુક્ત નથી, અસ્થિતેઃ કેમ કે અવસ્થિતિ હોવાને કારણે=અવિદ્યાની નિવૃત્તિ પૂર્વે પણ મુક્તિની અવસ્થિતિ હોવાને કારણે, અસાઘ્યત્વા (મુક્તિનું) અસાઘ્યપણું છે. ।।૧૭।। શ્લોકાર્થ : ૫ વળી વેદાંતીઓ અવિધાની નિવૃત્તિમાં વિવિક્તતા મુક્તિ છે એ પ્રમાણે કહે છે તે પણ તેઓને યુક્ત નથી; કેમ કે અવિદ્યાની નિવૃત્તિ પૂર્વે પણ મુક્તિની અવસ્થિતિ હોવાને કારણે મુક્તિનું અસાઘ્યપણું છે. [૧૭]] ટીકા ઃ Jain Education International वेदान्तिनस्त्विति-वेदान्तिनस्तु अविद्यायां निवृत्तायां विविक्तता - केवलात्मावस्थानं, सा मुक्तिरित्याहुः, सापि नो तेषां युक्तेति शेषः, अवस्थितेर्विज्ञानसुखात्मकस्य ब्रह्मणः प्रागप्यवस्थानादसाध्यत्वात् कण्ठगतचामीकरन्यायेन भ्रमादेव तत्र प्रवृत्तिरिति तु भ्रान्तपर्षदि वक्तुं शोभत इति भावः । । १७ । । ટીકાર્થ ઃ વેવાન્તિનસ્તુ ... કૃતિ શેષઃ, વેદાંતીઓ અવિદ્યાની નિવૃત્તિમાં=અવિદ્યાની નિવૃત્તિકાળમાં, વર્તતી વિવિક્તતા=કેવલ આત્માનું અવસ્થાત, તે=મુક્તિ, છે એ પ્રમાણે કહે છે તે પણ તેઓને યુક્ત નથી. અહીં=શ્લોકમાં, युक्ता એ પ્રમાણે ક્રિયાપદ શેષ છે=અધ્યાહાર છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004691
Book TitleMukti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy