SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૬ सर्वथोपगमे च-एकान्ततोऽनादित्वाश्रयणे च, सर्वदा संसारदशायामपि, तदुपस्थिति:-मुक्तिसुखाभिव्यक्तिः, स्यात्, अभिव्यञ्जकाभावेन तदा तदभिव्यक्त्यभावसमर्थने च घटादेरपि दण्डाद्यभिव्यङ्ग्यत्वस्य सुवचत्वे साङ्ख्यમતપ્રવેશપાતાાાદ્દા ટીકાર્ય : સાથ ... સત્મિસ્વમાવવી, હવે આમુક્તિસુખમાં નિત્યપણું, અનાદિપણું છે, એ પ્રમાણે જો તોતાહિકમતવાળા કહે તોપણ, આ તમ=મુક્તિસુખને અનાદિ સ્વીકારે એવો આ નય, અમને જૈનદર્શનને, સંમત હો ! કેમ કે સંસારદશામાં કર્મથી આચ્છન્ન પણ સુખનું કર્મથી આવરાયેલા પણ સુખનું, દ્રવ્યાર્થપણાથી શાશ્વત આત્મસ્વભાવપણું છે. સર્વથાપા ... માતાત્િ છે અને સર્વથા ઉપગમમાં-એકાંતથી અતાદિપણાના આશ્રયણમાં અર્થાત્ બધા વયોની દષ્ટિથી સર્વકાળમાં મુક્તિનું સુખ છે એ પ્રકારના આશ્રયણમાં, સર્વતા=સંસારદશામાં પણ તેની ઉપસ્થિતિ=મુક્તિસુખની અભિવ્યક્તિ થાય; કેમ કે અભિવ્યંજકના અભાવને કારણે ત્યારે=સંસારદશામાં, તેની અભિવ્યક્તિના અભાવના સમર્થનમાં= મુક્તિસુખની અભિવ્યક્તિના અભાવના સમર્થનમાં, ઘટાદિનું પણ દંડાદિથી અભિવ્યંગ્યપણાનું સુવચપણું હોતે છતે સાંખ્યમતમાં પ્રવેશનો આપાત છેeતૌતાતિતમતવાળાને સાંખ્યમતમાં પ્રવેશની આપત્તિ છે. ૧૬ સંસાર-શાયાં છત્રપ સુવર્ય – અહીં થિી એ કહેવું છે કે કર્મથી આવૃત ન હોય તો તે સુખ દ્રવ્યાર્થપણાથી નિત્ય છે પરંતુ કર્મથી આવૃત પણ તે સુખ દ્રવ્યાર્થપણાથી નિત્ય છે. ભાવાર્થતૌતાતિતમતવાળા “મુક્તિનું સુખ નિત્ય છે તે અનાદિત્વ અર્થમાં છે' એ પ્રમાણે કહે તોપણ જૈનસિદ્ધાંતને માન્ય નયદષ્ટિથી સ્વીકાર : શ્લોક-૧૫માં તૌતાતિતમતાનુસાર મુક્તિનું સુખ નિત્ય અને ઉત્કૃષ્ટ છે એમ બતાવ્યું અને તે મુક્તિનું સુખ અનંત હોય તો જૈનમતાનુસાર અમને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004691
Book TitleMukti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy