SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ મુક્તિદ્વાચિંશિકા | શ્લોક-૧૩ અવતરણિકા : કેટલાક બૌદ્ધદર્શનકાર આલયવિજ્ઞાનરૂપ મુક્તિ માને છે તો કેટલાક બૌદ્ધદર્શનકાર બુઝાયેલા દીપક જેવી મુક્તિ માને છે અર્થાત્ આત્માના અભાવરૂપ મુક્તિ માને છે. આલયવિજ્ઞાનરૂપ મુક્તિ સંગત નથી એમ પૂર્વે શ્લોક-૯માં સ્થાપન કર્યું. હવે આત્માના અભાવરૂપ પણ મુક્તિ સંગત નથી તે બતાવવા માટે કહે છે – શ્લોક : पूर्वचित्तनिवृत्तिः साग्रिमानुत्पादसङ्गता। इत्यन्ये श्रयते तेषामनुत्पादो न साध्यताम्।।१३।। અન્વયાર્થ - ગરિમાનુભાવસાતા=અગ્રિમચિતના અનુત્પાદથી સંગત અર્થાત્ યુક્ત, પૂર્વ નિવૃત્તિ =પૂર્વચિત્તની નિવૃત્તિ, સતે મુક્તિ છે, કૃતિ એ પ્રમાણે, અને અન્ય વિદ્વાનો (કહે છે), તેષાઋતેઓને અર્થાત્ તેઓના મતે, નુત્યા = અનુત્પાદ, સાધ્યતા—સાધ્યતાનો, ન તે=આશ્રય કરતો નથી. ૧૩ શ્લોકાર્ચ - અગ્રિમચિત્તના અનુત્પાદથી સંગત એવી પૂર્વચિત્તની નિવૃત્તિ મુક્તિ છે એ પ્રમાણે અન્ય વિદ્વાનો કહે છે, તેઓના મતે અનુત્પાદ સાધ્યતાનો આશ્રય કરતો નથી. II૧૩. ટીકા - पूर्वेति-अग्रिमानुत्पादसङ्गता=अग्रिमचित्तानुत्पादविशिष्टा, पूर्वचित्तनिवृत्तिः सा मुक्तिरित्यन्ये, तेषामनुत्पादः साध्यतां न श्रयत इति मुक्तेरपुरुषार्थत्वापत्तिरेव તોષ મારૂ ટીકાર્ય : ગણિમાનુ િ.. તો અગ્રિમચિત્તના અનુત્પાદથી સંગત અગ્રિમચિત્તના અનુત્પાદથી વિશિષ્ટ, એવી પૂર્વના ચિત્તની નિવૃત્તિ તે મુક્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004691
Book TitleMukti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy