________________
૬૬
દીક્ષાઢાત્રિશિકા/શ્લોક-૨૬ શુદ્ધ આત્માના ધ્યાનમાં જેઓ વર્તે છે, તેઓની દીક્ષા શુદ્ધઉપયોગરૂપ છે, અને તે દીક્ષા મોક્ષનું કારણ છે; પરંતુ જેઓ શુદ્ધ આત્માના ધ્યાનમાં વર્તતા નથી, પણ આહાર-વિહાર કે આવશ્યકાદિ ક્રિયાઓ કરે છે, તેઓને ભગવાનના વચન પ્રત્યેનો રાગ વર્તે છે, અને ભગવાનના વચનના રાગથી તે તે ક્રિયાઓ કરે છે, તેથી તેઓ શુદ્ધઉપયોગમાં નથી પરંતુ શુભઉપયોગમાં છે; અને શુભઉપયોગરૂપ દીક્ષા મોક્ષનું સાક્ષાત્ કારણ નથી, પરંતુ સ્વર્ગનું કારણ છે", આમ કહીને શુદ્ધઉપયોગ અને શુભઉપયોગ બન્ને સમાન રીતે મોક્ષફળસાધક નથી, તેમ દિગંબર કહે છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
फले न तुल्यकक्षत्वं शुभशुद्धोपयोगयोः ।
येषामन्त्यक्षणे तेषां शैलेश्यामेव विश्रमः ।।२६।। અન્વયાર્થ :
સુમશુદ્ધોવાયો: પાને શુભઉપયોગ અને શુદ્ધઉપયોગના ફળમાં વેપા— જેઓને, તુ ક્ષત્વ ન તુલ્યકક્ષપણું નથી તેવા—તેઓને શેનેરાન્જે ક્ષને વ વિશ્રામ=શેલેશીઅવસ્થાવર્તી અન્ય ક્ષણમાં જ મોક્ષના કારણનો વિશ્રામ છે શૈલેશી અવસ્થાની અજ્ય ક્ષણને જ મોક્ષનું કારણ માનવું પડે. ૨૬ો. શ્લોકાર્ચ -
શુભઉપયોગ અને શુદ્ધઉપયોગના ફળમાં જેઓને તુલ્યકક્ષપણું નથી, તેઓને શૈલેશીઅવસ્થાવત અન્ય ક્ષણમાં જ મોક્ષના કારણનો વિશ્રામ છે-શૈલેશી અવસ્થાની અન્ય ક્ષણને જ મોક્ષનું કારણ માનવું પડે. Iરકો ટીકા :
फल इति-येषां वादिनां फले मोक्षलक्षणे शुभशुद्धोपयोगयोर्न तुल्यकक्षत्वं साधारण्येन प्रधानहेतुत्वं तेषां शैलेश्यामन्त्यक्षण एव विश्रमः स्यात्, तदैव
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org