________________
s
દીક્ષાઢાત્રિશિકા/શ્લોક-૨પ શ્લોકાર્ચ -
અને આ રીતે=અત્યાર સુધી દીક્ષાનું વર્ણન કર્યું એ રીતે, મોહના સંશ્લેષ વગરના, આત્માના શુદ્ધ ભાવોને ફુરણ કરવાના કારણભૂત એવા શુદ્ધઉપયોગરૂપ આ દીક્ષા રહેલી છે. વ્યવહારમાં પણ=આહારવિહારાદિ ક્રિયાકાળમાં પણ, આનો શુદ્ધઉપયોગરૂપ દીક્ષાનો, વાસનારૂપે સુચ્છેદ નથી જ. રપાઇ ટીકા -
शुद्धेति-इत्थं च ममत्वारत्यानन्दाद्यनाक्रान्तसच्चिदानन्दमयशुद्धात्मस्वभावाचरणरूपत्वे इयं दीक्षा शुद्धोपयोगरूपा व्यवतिष्ठते, कषायलेशस्याप्यशुद्धतापादकस्याभावात् । व्यवहारेऽपि आहारविहारादिक्रियाकालेऽपि नैवास्या:-शुद्धोपयोगरूपाया दीक्षायाः, वासनात्मना व्युच्छेदः, न च वासनात्मनाऽविच्छिन्नस्य तत्फलविच्छेदो नाम यथा मतिश्रुतोपयोगयोरन्यतरकालेऽन्यतरस्येति ध्येयम् ।।२५।। ટીકાર્ચ -
રૂલ્ય ૨ ... માવાન્ ! અને આ રીતે અત્યાર સુધી દીક્ષાનું વર્ણન કર્યું એ રીતે, મમત્વ, અરતિ, આનંદ આદિથી અતાકાત, સચ્ચિદ્આનંદમય, શુદ્ધ આત્મસ્વભાવમાં આચરણરૂપપણું હોતે છતે=બાહ્ય પદાર્થો પ્રત્યેના મમત્વનો અભાવ, બાહ્ય પ્રતિકૂળ ભાવોની પ્રાપ્તિમાં અરતિનો અભાવ, બાહ્ય અનુકૂળ ભાવોની પ્રાપ્તિમાં આનંદનો અભાવ છે જેમાં, એવા સવાસ્તવિક ચેતવ્યના આનંદમય જે શુદ્ધ આત્માનો સ્વભાવ, એ સ્વભાવને સ્કરણ કરવારૂપ આચરણાપણું હોતે છતે, આ દીક્ષા શુદ્ધઉપયોગરૂપ અવસ્થિત છે; કેમ કે અશુદ્ધતાઆપાદક કષાયલેશનો પણ અભાવ છે આત્માના ભાવોથી વિપરીત ભાવો પ્રત્યે રાગાદિનો સંશ્લેષ થાય તેવા અશુદ્ધતાઆપાદક કષાયના લેશનો પણ દીક્ષામાં અભાવ છે. . અહીં પ્રશ્ન થાય કે સાધક આત્મા જ્યારે શાસ્ત્રવચનોથી આત્માને વાસિત કરવા માટે અધ્યયનઆદિની પ્રવૃત્તિઓ કરતા હોય ત્યારે તો શુદ્ધઉપયોગ સંભવે, પરંતુ આહારગ્રહણાદિના ક્રિયાકાળમાં કે વિહારાદિના ક્રિયાકાળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org