________________
૪૫
દીક્ષાાત્રિશિકા/શ્લોક-૧૫-૧૬
વળી જ્યારે આ કાયા વયહાનિ આદિને કારણે સંયમના સુદઢ વ્યાપારમાં અસમર્થ જણાય ત્યારે અંત સમયમાં અનશનાદિ કરીને સાધુ નિશ્ચયથી કાયાને પીડે છે અર્થાત્ અત્યંત કાયાને પીડા કરે છે, તેથી કાયા પ્રત્યેનો પ્રતિબંધ તે પ્રકારે વિલય થાય કે જેથી અશરીરી અવસ્થાની પ્રાપ્તિ શીધ્ર થાય.II૧પ અવતરણિકા :
શ્લોક-૧૫માં કહ્યું કે સાધુ પૂર્વના કુટુંબી આદિની સાથેના સંબંધ છોડીને ઉપશમભાવની વૃદ્ધિ કરે છે અને કાયાને પીડે છે. આવું દુષ્કર કાર્ય કરવા માટે કેવા સાધુ સમર્થ બની શકે, તે બતાવવા માટે કહે છે – શ્લોક :
वीराणां दुश्चरः पन्था एषोऽनागमगामिनाम् ।
आदानीयाभिधानानां भिन्दतां स्वसमुच्छ्रयम् ।।१६।। અન્વયાર્થ :
મનમામિના=અનાગમગામી=જ્યાંથી ફરી સંસારમાં આગમન નથી એવા મોક્ષ પ્રત્યે જનારા, માલાનીયfથાનાનાં આદાનીયતામવાળા=મુમુક્ષને ગ્રાહ્ય એવા નામવાળા, સ્વસમુફ્રાં મિત=સ્વસમુગ્ણયને ભેદતા સ્વતી શત્રુતા છે જેમાં એવા દેહને ભેદતા, વીરા સુર =વીરોનો દુશ્ચર-વીરો જ સેવી શકે અન્ય નહીં એવો દુશ્ચર, : પન્થા આ પંથ છે=શ્લોક૧પમાં બતાવાયેલો એવો આ માર્ગ છે. ૧૬ો. શ્લોકાર્ચ -
અનાગમગામી=જ્યાંથી ફરી સંસારમાં આગમન નથી એવા મોક્ષ પ્રત્યે જનારા, આદાનીયનામવાળા=મુમુક્ષને ગ્રાહ્ય એવા નામવાળા,
સ્વસમુ છુષ્યને ભેદતા=સ્વની શત્રુતા છે જેમાં એવા દેહને ભેદતા, વીરોનો દુશ્ચર આ પંથ છે શ્લોક-૧૫માં બતાવાયેલો એવો આ માર્ગ છે. II૧૬li
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org