________________
૧૩
દીક્ષાઢાત્રિશિકા/શ્લોક-પ ગુણનિષ્પક્ષ નામ વડે, કીર્તિ થાય છે, કેમ કે વિદ્વાનોને તેના કીર્તનમાત્રથી જ તે નામના ઉચ્ચારણમાત્રથી જ, શબ્દના અર્થની પ્રાપ્તિ થાય છે, અને પ્રાકૃતજન=સામાન્ય બોધવાળા પુરુષને, મનનો પ્રસાદ થાય છે, જે પ્રમાણે ભદ્રબાહુ, સુધર્માસ્વામી વગેરેનાં નામોના કીર્તનમાત્રથી વિદ્વાનોને તે શબ્દના અર્થની પ્રાપ્તિ થાય છે, અને પ્રાકૃતજનને મનનો પ્રસાદ થાય છે, એ પ્રમાણે અવય છે.
સ્થાપના ..... ૩પર્વના, રજોહરણ-મુખવસ્ત્રિકાદિ ધારણ દ્વારા, આકારવિશેષરૂપ સ્થાપનાસાધુવેશના આકારવિશેષરૂપ સ્થાપના, ભાવગર્ભપ્રવૃત્તિથીeગ્રહણ કરાયેલા વેશને અનુકૂળ સાધનાનો ભાવ છે ગર્ભમાં જેને એવી પ્રવૃત્તિથી, આરોગ્યને કરનાર છે; કેમ કે ભાવરોગનું ઉપમર્દન થાય છે.
દ્રવ્ય ર.. મતિ, અને આચારાદિ શ્રુતઅધ્યયનરૂપ દ્રવ્યથી અથવા સકલ સાધુક્રિયારૂપ દ્રવ્યથી, વ્રતધૈર્ય થાય છે સ્વીકારાયેલા વિરતિના પરિણામમાં દઢતા થાય છે.
ભાવ: ..... પ્રાશ: સમ્યગ્દર્શનાદિના પ્રકર્ષરૂપ ભાવ=સંયમ ગ્રહણ કરતી વખતે જે સમ્યગ્દર્શનાદિ ભાવો હોય છે તે ભાવો સંયમના પાલનથી ક્રમસર પ્રકર્ષવાળા થાય છે અને પ્રકર્ષને પામેલા સમ્યગ્દર્શનાદિ ભાવ, સત્પદ, દીપન છે=આચાર્યપણાદિથી વિશિષ્ટ એવી અવસ્થિત અવસ્થાને પ્રગટ કરનાર છે અર્થાત્ આચાર્યપણાદિ ગુણોને અનુકૂળ એવી વિશેષ પ્રકારની સ્થિર થયેલી જીવની પરિણતિરૂપ અવસ્થાને પ્રગટ કરનાર છે.
પૂર્વમાં નામાદિ ચાર નિક્ષેપાઓમાંથી પ્રત્યેકનું પ્રધાન ફળ શું છે ? તે બતાવ્યું. હવે ચારેય નિક્ષેપાઓ સમુદિત થઈને કીર્તિ આદિ ચારેય કાર્યો કરે છે, તે બતાવે છે –
સામન .... કદનીઘં . સમસ્તપણાથી પણ પ્રકૃષ્ટ એવા આમનું= સમુદિતપણાથી પ્રકૃષ્ટ એવા નામાદિ ચારેય નિક્ષેપાઓનું, કીર્તિ આદિનું હેતુપણું સંભવે છે, એ પ્રમાણે જાણવું.
તકુત્તમ્ - તે કહેવાયું છે=શ્લોકમાં જે કહેવાયું તે ષોડશક-૧૨/૯માં કહેવાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org