________________
૮૪
દીક્ષાવાચિંશિકા/શ્લોક-૩૦ પ્રવૃત્તિથી જે આત્મભાવમાં વિશ્રાંતિનો યત્ન થાય છે તેનાથી વિપરીત યત્નરૂપ વ્યુત્થાન છે, વે—એ પ્રમાણે દિગંબર કહે, તો ગ્રંથકાર કહે છે, ન= એમ ન કહેવું. ધ્યાના પ્રતિવસ્થતા કેમ કે ધ્યાનનો અપ્રતિબંધ છે સંયમયોગના સુદઢ વ્યાપારમાં લક્ષ્યને અનુરૂપ યત્નનો અપ્રતિબંધ છે. વળી વ્યવહારમાં વ્યુત્થાન નથી, તેને દઢ કરવા માટે કહે છે –
પુન =વળી, ધ્યાનાક્તરાર=ધ્યાનાક્તરના આરંભમાં, વિધ્યાનાક્તર સ્થિતં એક ધ્યાનનું અંતર રહેલું છે. li૩૦I શ્લોકાર્ચ -
વ્યવહારમાં વ્યુત્થાન છે, એમ જો દિગંબર કહે તો ગ્રંથકાર કહે છે, વ્યવહારમાં વ્યસ્થાન નથી; કેમ કે ધ્યાનનો અપ્રતિબંધ છે. વળી, ધ્યાનાક્તરના આરંભમાં એક ધ્યાનનું અંતર રહેલું છે. ll3oll ટીકા - __व्युत्थानमिति-व्यवहारे आत्ममात्रप्रतिबन्धलक्षणं(ण)ध्यानप्रतिबन्धेन व्युत्थानं चेत्, न, ध्यानाप्रतिबन्धतः, सुव्यापारलक्षणस्य तस्य करणनिरोधेऽनुकूलत्वादेव, चित्तविक्षेपाणामिव(मेव) तत्प्रतिबन्धकत्वात्, एकध्यानान्तरं पुनः ध्यानान्तरारम्भे मैत्र्यादिपरिकर्मणि स्थितं, तथा च तावन्मात्रेण व्युत्थानत्वे समाधिप्रारम्भस्यापि व्युत्थानत्वापत्तिरिति न किञ्चिदेतत् ।।३०।।।
નોંધ:- આત્મમાત્રપ્રતિવચૈત્નક્ષનું ધ્યાનપ્રતિવચેન' ના સ્થાને ‘નાત્મમાત્રપ્રતિવશ્વનક્ષણધ્યાનપ્રતિવન્યન’ અને ‘વિવિક્ષેપાળમવ' ના સ્થાને વિત્તવિક્ષેપIMામેવ' આ બન્ને પાઠો સંદર્ભથી જણાય છે. હસ્તપ્રતમાં ઉપલબ્ધ નથી. ટીકાર્ય :
વ્યવદારે ... પ્રતિવર્તી, વ્યવહારમાં=વ્યવહારનયને અભિમત સંયમયોગની આચરણામાં, આત્મમાત્રપ્રતિબંધરૂપ ધ્યાનનો પ્રતિબંધ હોવાને કારણે= આત્માના શુદ્ધ સ્વરૂપમાં વિશ્રાંતિને અનુકૂળ દઢ યત્નરૂપ ધ્યાનનો વ્યાઘાત હોવાને કારણે, વ્યુત્થાન છે=આત્માના ભાવમાં વિશ્રાંતિથી વિપરીત ઉદ્યમ છે, એમ જો દિગંબર કહે તો તેને ગ્રંથકાર કહે છે, એમ નથી વ્યવહારમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org