SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાદ્વાત્રિંશિકા/બ્લોક-૨૯ ૭૯ છે, તે બતાવીને મોક્ષપ્રાપ્તિ પ્રત્યે શુદ્ધઉપયોગ અને શુભઉપયોગ તુલ્યકક્ષ છે, તે બતાવવા અર્થે કહે છે શ્લોક : शुभं योगं प्रतीत्यास्यामनारम्भित्वा । व्यवस्थितमितश्चांशात् स्वभावसमवस्थितिः ।। २९ ।। અન્વયાર્ચઃ આમે=આગમમાં શુક્ર્મ યોö=શુભયોગને પ્રતીત્વ=આશ્રયીને અભ્યામ્= આમાં= સદ્દીક્ષામાં, અનામ્મિત્વ=અતારંભીપણું વ્યવસ્થિત=વ્યવસ્થિત છે= અનારંભીપણું કહેલ છે, તશ્વાશાત્=એ અંશથી=સદ્દીક્ષામાં વર્તતા અનારંભીપણારૂપ અંશથી, સ્વમાવસમસ્થિતિઃ=સ્વભાવસમવસ્થિતિ છે= સદ્દીક્ષામાં સ્વભાવની સમવસ્થિતિ છે. ।।૨૯।। શ્લોકાર્થ : આગમમાં શુભયોગને આશ્રયીને સદ્દીક્ષામાં અનારંભીપણું વ્યવસ્થિત છે=અનારંભીપણું કહેલ છે, એ અંશથી=ીક્ષામાં વર્તતા અનારંભીપણારૂપ અંશથી સ્વભાવસમવસ્થિત છે. ।।૨૯।। ટીકા : '' શુમમિતિ-શુમં યોનું પ્રતીત્વ, અસ્યાં=સદ્દીક્ષાવામ્, આમે=પ્રજ્ઞત્યાવિરૂપે, अनारम्भित्वं व्यवस्थितं " तत्थ णं जे ते पमत्तसंजया ते सुहं जोगं पडुच्च णो आयारंभा " (भग. १-१-१७) इत्यादिवचनात्, इतश्चांशात् स्वभावसमवस्थितिः, अनारम्भित्वस्य चरणगुणस्वभावत्वात्, ज्ञानाद्यप्रकर्षो (र्षे)ऽपि ज्ञानवत्पारतन्त्र्ययोग्यतया तदुपपत्तेः, अप्रमादेन विशुद्धत्वाच्चेति ।। २९ ।। ટીકાર્થ ઃ શુક્ષ્મ ..... સ્વમાવત્વાત્, આગમમાં=પ્રજ્ઞપ્તિઆદિરૂપ આગમમાં, શુભયોગને આશ્ર ને આમાં=સદ્દીક્ષામાં, અનારંભીપણું વ્યવસ્થિત છેઅનારંભીપણું કહેલ છે; કેમ કે “ત્યાં જે પ્રમત સંયત છે, તે શુભયોગને આશ્રયીને આત્મારંભવાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004688
Book TitleDiksha Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy