________________
૬૫
ભિક્ષુદ્રાવિંશિકા/શ્લોક-૨૭-૨૮-૨૯ આચારો કરનારા હોવાથી, આવા પ્રકારના પટ્ટાયાદિકના વિરાધક આદિ ભાવોવાળા સાધુ કર્મને ભેદનાર ન હોવાથી ભિક્ષુ' શબ્દથી વાચ્ય થઈ શકે નહિ. રકા અવતરણિકા –
શ્લોક-૨૭ થી ૩૦ સુધી અપ્રધાન દ્રવ્યભિક્ષુ અને શ્લોક-૩૧માં પ્રધાન દ્રવ્યભિક્ષનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
गृहिणोऽपि सदारम्भा याचमाना ऋजुं जनम् । दीनान्धकृपणा ये च ते खलु द्रव्यभिक्षकः ।।२७।। त्रसस्थावरहन्तारा नित्यमब्रह्मचारिणः । मिथ्यादृशः सञ्चयिनस्तथा सचित्तभोजिनः ।।२८।। विशुद्धतपसोऽभावादज्ञानध्वस्तशक्तयः ।
त्रिधा पापेषु निरता हन्त त्यक्तगृहा अपि ।।२९।। શ્લોક-૨૭નો અન્વયાર્થ:
નું નનમ્ યામિના=સરળ જન પાસે યાચના કરતા સવારમ્ભા સદા આરંભવાળા દિvોડા ગૃહસ્થો પણ એ ય ઢીનાન્થપા=અને જેઓ દીન, અંધ અને કૃપણ છે તે વસ્તુ દ્રવ્યમક્ષ તેઓ ખરેખર દ્રવ્યભિક્ષ છે. રા શ્લોક-૨૮-૨૯નો અન્યથાર્થ - નિત્ય રસથાવરક્તાર=હંમેશાં ત્રસ અને સ્થાવર જીવોને હણનારા, બ્રહમવરિ=અબ્રહ્મચારી, મિથ્યાવૃશ=મિથ્યાદષ્ટિ, સલ્ચયિન=સંચય કરનારા અર્થાત્ ધનાદિનો સંચય કરનારા, તથા ચિત્તમોનિન =અને સચિત્તનું ભોજન કરનારા, વિશુદ્ધતપસોડમાવ=વિશુદ્ધ તપનો અભાવ હોવાને કારણે જ્ઞાનધ્વસ્તરશવત્ત =અજ્ઞાનથી ધ્વસ્ત શક્તિવાળા અર્થાત્ અજ્ઞાનને વશ અશુદ્ધ તપ કરનારા ત્રિથા પાપુ નિરતા =ત્રણ પ્રકારના પાપમાં વિરત અર્થાત્ મન, વચન અને કાયાથી પાપમાં તિરત ત્યવાદ પત્યક્ત ગૃહવાળા પણ દ્રવ્યભિક્ષ છે, એમ શ્લોક-૨૭ સાથે અત્યય છે. ૨૮૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org