________________
૬૪
ભિક્ષુદ્ધાત્રિશિકાશ્લોક-૨૬ मूर्छया वसतिं भाटकगृहं वा कुर्यात्, औदेशिकं च भुजीत, योऽपुष्टालम्बन प्रत्यक्षमुपलभ्यमान एवाप्कायं पिबेत् तत्त्वतो विनालम्बनेन, स कथं भिक्षुर्भावમિથુરુતે ? તદુ –
“उद्दिट्ठकडं भुंजइ छक्कायपमद्दणो घरं कुणइ । પૃથ્વયંવનન ચિંગાપિક્ચરંતુ સોમણૂ” T(.વ.નિ.૧૦/૩૧૭) પારદા. ટીકાર્ચ -
પામ .... ઉચ્ચત્તે ષકાયના વિરાધક=જ્યાં ક્યાંય પૃથિવ્યાદિના ઉપમર્દક, જે અપુષ્ટાલંબનવાળા સાધુ એષણીય આલયનો=સ્થાનનો, સંભવ હોવા છતાં મચ્છથી વસતિને અથવા ભાડાથી ગૃહને કરે, અને
શિકને વાપરે, અને પ્રત્યક્ષ=ઉપલભ્યમાન=પ્રાપ્ત થતા એવા અપકાયને તત્વથી આલંબન વગર પીવે તે કેવી રીતે ભિક્ષુ ભાવભિક્ષ, કહેવાય ? અર્થાત્ ભાવભિક્ષ ન કહેવાય.
ત,વાં - તે કહેલું છે=શ્લોકમાં કહ્યું તે દશવૈકાલિક નિર્યુક્તિ-૧૦ ગાથા૩૫૭માં કહેલું છે.
“.... મરહૂ” | ઉદ્દિષ્ટકૃત વાપરે, છકાયના વિરાધક, ઘરને કરે અને પ્રત્યક્ષ જગત પીવે, તે કેવી રીતે ભિક્ષુ કહેવાય ? અર્થાત્ ન કહેવાય. ૨૬ ભાવાર્થ - ષકાયના વિરાધક, મૂર્છાથી ઘરને કરનારા, ઔદેશિક આહારને વાપરનારા અને પ્રત્યક્ષ અપકાયને પીનારા કેવી રીતે ભિક્ષુથી વાચ્ય બને ?
અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ ભિક્ષુના ગુણોનું વર્ણન કર્યું, એવા ગુણો જે ભિક્ષુમાં નથી, અને જેઓ ફક્ત બાહ્યથી સાધુવેશવાળા છે, તેઓ અપુષ્ટાલંબન લઈને પ્રવૃત્તિઓ કરે છે; અને જે પ્રવૃત્તિમાં પકાય જીવોની વિરાધના થતી હોય, એષણીય વસતિનો સંભવ હોવા છતાં મૂચ્છથી જેઓ પોતાની વસતિ કરે છે અથવા તો ભાડેથી ઘર રાખે છે, વળી ઔદ્દેશિકાદિ આહાર વાપરે છે, વળી કોઈ આગાઢ કારણ ન હોવા છતાં પ્રાપ્ત થતું એવું સચિત્ત જળ પીવે છે, એવા જે અપુષ્ટાલંબનવાળા સાધુ ભાવભિક્ષુ કેવી રીતે કહી શકાય ? અર્થાતુ ગૃહસ્થ જેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org