________________
૩૬
ભિક્ષુદ્રાસિંશિકા/શ્લોક-૧૮ શ્લોક :
भिक्षामात्रेण वा भिक्षुर्यतमानो यतिर्भवेत् ।
भवक्षयाद् भवान्तश्च चरकः संयमं चरन् ।।१८।। અન્વયાર્થ
વા=અથવા મિક્ષામાત્રળ મિક્ષ=ભિક્ષામાત્રથી ભિક્ષ, અતિમાનો યતિઃકયતના કરતા યતિ, અવક્ષય મા =ભવના ક્ષયથી ભવાંત =અને સંયમ વર વર=સંયમમાં ચરતા ચરક થાય. I૧૮. શ્લોકાર્ય :
અથવા ભિક્ષામાત્રથી ભિક્ષ, યતના કરતા યતિ, ભવના ક્ષયથી ભવાંત અને સંયમમાં ચરતા ચરક થાય. II૧૮ll ટીકાઃ
भिक्षेति-भिक्षामात्रेण वा सर्वोपधिशुद्धभिक्षावृत्तिलक्षणेन भिक्षुः । यतमानो भावतस्तथागुणेषु (तथा तथा गुणेषु) यतिर्भवेत् । भवक्षयात्संसारनाशा= भवान्तश्च । संयम सप्तदशप्रकारं चरन् चरकः ।।१८।। ટીકાર્ય :
મિક્ષમિત્ર ..fમક્ષ | અથવા ભિક્ષામાત્રથી સર્વ ઉપધિથી શુદ્ધ ભિક્ષાવૃત્તિસ્વરૂપ ભિક્ષામાત્રથી અર્થાત્ સંયમની વૃદ્ધિમાં કારણ બને તેવી સર્વ અંગોથી શુદ્ધ ભિક્ષાવૃત્તિરૂપ ભિક્ષામાત્રથી ભિક્ષ થાય.
થતમાનો ..... ભવેત્ ભાવથી તે તે પ્રકારના ગુણોમાં યતના કરતા અર્થાત્ પોતે જે સંયમની ભૂમિકામાં છે, તેનાથી ઉત્તર-ઉત્તરની સંયમની ભૂમિકાનું કારણ બને છે તે પ્રકારના ગુણોમાં યતના કરતા યતિ થાય.
અવક્ષયાત્ ..... મવાન્ત% | ભવના ક્ષયથી=સંસારના નાશથી અર્થાત્ નશ્યમાન નષ્ટ એ ન્યાયથી જેમનો સંસાર નાશ થતો હોય તેમનો સંસાર નાશ થયો છે, તેમ કહેવાય. તેથી ભિક્ષ ભવાંત=ભવના અંતવાળા થાય અર્થાત કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org