SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ભિક્ષતાવિંશિકા/શ્લોક-૧ર આ રીતે અધ્યાત્મધ્યાનનિરત અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવા મુનિઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. ll૧૧ાા અવતરણિકા - વળી મુનિઓ કેવા હોય છે, તે અન્ય પ્રકારે બતાવે છે – શ્લોક : अज्ञातोञ्छं चरन् शुद्धमलोलोऽरसगृद्धिमान् । ऋद्धिसत्कारपूजाश्च जीवितं यो न काङ्क्षति ।।१२।। અન્વયાર્થ શુદ્ધમ્ જ્ઞાતોપું વર–ભાવથી પરિશુદ્ધ એવું (થોડું) અજ્ઞાત ઉછ ચરતા સસ્તો:=અપ્રાપ્તની પ્રાર્થના ન કરનારા, સસરકૃદ્ધિમા=પ્રાપ્ત આહારમાં પણ અપ્રતિબદ્ધ, ય =જે મુનિ ઋદ્ધિસારપૂળાક્શ નીવિતંત્ર ઋદ્ધિ, સત્કાર, પૂજાને અને અસંયમજીવિતને ન વાક્ષતિ=ઈચ્છતા નથી, તે ભાવભિક્ષુ છે. ll૧૨ા શ્લોકાર્ચ - શુદ્ધ એવું (થોડું) અજ્ઞાત ઉછ ગ્રહણ કરતા, અપ્રાપ્તની પ્રાર્થના ન કરનારા, પ્રાપ્ત આહારમાં પણ અપ્રતિબદ્ધ, જે મુનિ ઋદ્ધિ, સત્કાર, પૂજાને અને અસંયમજીવિતને ઈચ્છતા નથી, તે ભાવભિક્ષુ છે. વિશા ટીકાઃ अज्ञातोञ्छमिति-शुद्ध-भावपरिशुद्धं स्तोकमित्यर्थः, अलोलो-नाप्राप्तप्रार्थनपरः, अरसगृद्धिमान प्राप्तेष्वप्यप्रतिबद्धः, ऋद्धिरामर्षोषध्यादिका, सत्कारो वस्त्रादिना, पूजा प्रसूनादिना, जीवितमसंयमजीवितम् ।।१२।। શ્લોકના કેટલાક શબ્દોનો અર્થ ટીકામાં સ્પષ્ટ કરે છે – ટીકાર્ય : શુદ્ધ સ્તોમિત્વર્થ, સાધુ ભાવથી પરિશુદ્ધ એવું અલ્પ અજ્ઞાત ઉછ ગ્રહણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004687
Book TitleBhikshu Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy