SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ભિક્ષુદ્વાત્રિંશિકા/શ્લોક-૧ જે સાધુ કર્મોને ભેદે તે ભિક્ષુ કહેવાય, એ પ્રકારની ભિક્ષુ શબ્દની વ્યુત્પત્તિથી ભાવભિક્ષુનું સ્વરૂપ બતાવે છે. અવતરણિકા : શ્લોક-૧ થી ૧૭ સુધી ભાવભિક્ષુ કેવા હોય, તે ગ્રંથકારશ્રી બતાવે છે - શ્લોક ઃ नित्यं चेतः समाधाय यो निष्क्रम्य गुरुदिते । प्रत्यापिबति नो वान्तमवश: कुटिलभ्रुवाम् ।।१।। અન્વયાર્થ : નિશ્ર્ચ=નિષ્ક્રમણ કરીને=દ્રવ્ય-ભાવગૃહથી નીકળીને મુર્તિ ગુરુથી કહેવાયેલા એવા વચનમાં નિત્યં=નિરંતર શ્વેતઃ=ચિત્તનું સમાધાય=સમાધાન કરીને રુટિનધ્રુવાખ્=સ્ત્રીઓને લવશઃ=અવશ એવા ય:=જે વાન્ત=ત્યાગ કરાયેલા વિષયોને ન પ્રાપતિ=પીતા નથી=સ્વીકારતા નથી, તે ભાવભિક્ષુ છે, એમ શ્લોક-૧૭ સાથે અન્વય છે. ૧ શ્લોકાર્થ : દ્રવ્ય-ભાવગૃહથી નીકળીને, ગુરુથી કહેવાયેલા વચનમાં નિરંતર ચિત્તનું સમાધાન કરીને, સ્ત્રીઓને અવશ એવા જે પરિત્યક્ત વિષયોને પીતા નથી અર્થાત્ સ્વીકારતા નથી, તે ભાવભિક્ષુ છે. એમ શ્લોક-૧૭ સાથે અન્વય છે. |૧|| ટીકા : नित्यमिति यो निष्क्रम्य द्रव्यभावगृहात् योग्यतायां सत्यां गुरूदिते- ज्ञानवृद्धवचने, નિત્યં=નિરન્તર, શ્વેતઃ સમાધાય=ળિધાય, વાનં=રિ, વિષયનમ્નાનં, નો—નૈવ, પ્રત્યાપિતિ=પુનરાપ્રિયતે, અવશ: રુટિનબ્રુવા=પુરશ્રીનાં ||૧|| ટીકાર્ય : यो निष्क्रम्य પુરશ્રીનાં ।। યોગ્યતા હોતે છતે-દ્રવ્ય અને ભાવગૃહનો ત્યાગ કરવાને અનુકૂળ શક્તિસંચય થવારૂપ યોગ્યતા હોતે છતે, દ્રવ્ય અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004687
Book TitleBhikshu Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy