________________
- ૧૧
ભિક્ષુદ્રાસિંચિકા/સંક્ષિપ્ત ટ્રીરૂપે બોધ ભાવભિક્ષુ શબ્દથી વાચ્ય કોણ ન થઈ શકે તેનું સ્વરૂપ
બ્લોક-૨૧
ષકાયના વિરાધક
(૨) એષણીય વસતિનો સંભવ છતાં મૂર્છાથી વસતિને કરનારા કે ભાડાથી ઘરને રાખનારા
| (૪) ઔદેશિક આહારને વાપરનારા પ્રત્યક્ષ અપકાયને પીનારા
- અપ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ -
શ્લોક-૨૭૨૮-૨૯-૩૦
ઋજુજન પાસે યાચના કરનારા સ્વઆજીવિકા માટે ઋજુ જન પાસે સદારંભવાળા ગૃહસ્થો યાચના કરનારા દીન, અંધ અને કૃપણ
ત્રસ અને સ્થાવર જીવોને હણનારા, અબ્રહ્મચારી, મિથ્યાષ્ટિ, ધનાદિનો સંચય કરનારા, સચિત્તનું ભોજન કરનારા, વિશુદ્ધ તપનો અભાવ હોવાને કારણે અજ્ઞાનને વશ અશુદ્ધ તપ કરનારા, મન, વચન અને કાયાથી પાપમાં નિરત, ત્યક્તગૃહવાળા સંન્યાસીઓ
લાકડાને ભેદન કરનાર હોવાથી વર્ધતિ=સુથાર
દ્રવ્યભિક્ષા ગ્રહણ કરવાનો સ્વભાવ હોવાથી બ્રાહ્મણાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org