________________
૧૫ સુધાદિ પરિષહોની પ્રાપ્તિમાં સહિષ્ણુતા
(૧૬) શ્લોક-૨૪ આવશ્યકમાં વિશુદ્ધિ
ભિક્ષુદ્રાસિંચિકા/સંક્ષિપ્ત ટ્રીરૂપે બોધ ધર્મોપકરણમાં પણ અશનાદિના અલાભમાં અમૂચ્છ
પણ ખેદનો અભાવ
અવશ્ય કરણીય યોગોમાં નિરતિચારતા સુવર્ણનાં દષ્ટાંત દ્વારા ભિક્ષુ અને ભિક્ષુના ગુણોથી રહિત સાધુનું સ્વરૂપ
શ્લોક-૨૫
કષાદિ શુદ્ધ સુવર્ણના ગુણોથી સહિત સુવર્ણ
)શ્લોક-૧ થી ૨૪ સુધી કહેવાયેલા સંપૂર્ણ ગુણોથી સહિત ભાવભિક્ષુ
(૧) વિષઘાતન (૨) વીર્યસ્તંભન
સર્વ ઉદ્યમથી આત્માના
ભાવોને પ્રગટ કરવા માટે (૩) મંગલ પ્રયોજનપણું (૪) કટકાદિ સંપાદકપણું સર્વજ્ઞના વચનાનુસાર
અંતરંગ અને બહિરંગ (૫) તપાવાતા સુવર્ણનું પ્રદક્ષિણાના ક્રમથી આવર્તન વ્યાપાર કરનારા
ભાવભિક્ષુ (૬) સારોપેતપણું (૭) અગ્નિ વડે અદાલ્યપણું
(૮) અકથનીયપણું
વર્ણાદિ સામ્યથી સુવર્ણની જેમ ભાવભિક્ષુના ગુણોથી રહિત દ્રવ્યભિક્ષુ ભાસતું, સુવર્ણગુણોથી રહિત યુક્તિસુવર્ણ
વેશના કે બાહ્ય આચારના સામ્યથી ભિક્ષુ જેવા ભાસતા હોવા છતાં શુદ્ધ આત્માને પ્રગટ કરવાને અનુકૂળ અંતરંગ વ્યાપારથી રહિત દ્રવ્યભિક્ષુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org