________________
ॐ ह्रीं श्रीशर्केश्वरपार्श्वनाथाय नमः ।
છે નમઃ |
न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता
स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका
अन्तर्गत योगमाहात्म्यद्वात्रिंशिका-२६
૨૫મી ફ્લેશહાનોપાયબત્રીશી સાથે પ્રસ્તુત યોગમાહાભ્યબત્રીશીનો સંબંધ:
क्लेशहानोपायं विविच्य तथाभूतस्य योगस्य प्रेक्षावत्प्रवृत्त्यौपयिकं माहात्म्यमुपदर्शयन्नाह - અર્થ -
ક્લેશહાનના ક્લેશનાશના, ઉપાયનું વિવેચન કરીને=આત્માને ફ્લેશ કરાવનાર ઘાતકર્મરૂપ પાપપ્રવૃત્તિઓના નાશના ઉપાયરૂપ યોગનું વિવેચન કરીને, તેવા પ્રકારના યોગનાકક્લેશનાશનું કારણ બને તેવા પ્રકારના યોગના, વિચારકની પ્રવૃત્તિમાં ઉપયોગી એવા માહાભ્યને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ -
સંસારી આત્મામાં ક્લેશને કરાવનારા કર્મો છે, તેથી અક્લેશસ્વભાવવાળો પણ સંસારી આત્મા ક્લેશને અનુભવે છે. તે ક્લેશનાશનો ઉપાય પૂર્વની બત્રીશીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org