________________
યોગમાયાભ્યદ્વાચિંશિકા/સંક્ષિપ્ત ટ્રી બાહ્યથી યોગસદશ હઠયોગની પ્રવૃત્તિથી
યોગની વિડંબણા : શ્લોક-૨૮ યોગની સ્પૃહા જીવ માટે મહાઉપકારક : શ્લોક-૨૯
(i) સંસાર તાપના વ્યય માટે (ii) મહોદયરૂપી સરોવરના તીરે વાતી વર્ષાઋતુના આગમન જેવી
પવનની લહરોના અંશ જેવી યોગની સ્પૃહા
યોગની સ્પૃહા યોગનું અચિંત્ય સામર્થ્ય ઃ શ્લોક-૩૦
અન્ય જીવોનો અનુગ્રાહક તો યોગ છે, પરંતુ
પરમેશ્વરનો પણ અનુગ્રાહક યોગ યોગનું વિશિષ્ટ માહાભ્યઃ શ્લોક-૩૧-૩૨
પખંડ ચક્રવર્તી ભરત મહારાજાને પણ યોગથી કેવલલક્ષ્મીની પ્રાપ્તિ
પૂર્વભવોમાં અપ્રાપ્ત ધર્મવાળા, પણ પરમાનંદથી આનંદિત થયેલા, મરુદેવામાતાને યોગના પ્રભાવથી પરમપદની પ્રાપ્તિ
- પૂ. રોહિતાશ્રી શિષ્યાણુ
સા. ચંદનબાલાશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org