________________
૧૦
યોગમાહાભ્યદ્વાચિંશિકા/સંક્ષિપ્ત ટ્રી
૨૬મી યોગમાહાભ્યદ્વાચિંશિકાના પદાર્થનો
સુગમતાથી સંક્ષિપ્ત ટ્રી રૂપે બોધ
યોગનું માહાભ્યઃ શ્લોક ૧ થી ૪
(૩)
(૧)
(૨) શાસ્ત્રનું સર્વકર્મક્ષયરૂપ સારભૂત રહસ્ય મોક્ષનો માર્ગ
અપાયનું શમન કલ્યાણનું કારણ
યોગમાર્ગની પ્રાપ્તિ વગરનું શાસ્ત્ર અધ્યયન નિરર્થક ઃ શ્લોક-૨
ધનવાન પુરુષોને પુત્ર, સ્ત્રી આદિથી સંસારની વૃદ્ધિ, બુદ્ધિમાનોને યોગ વગર શાસ્ત્રથી પણ સંસારની વૃદ્ધિ.
યોગકલ્પવૃક્ષનું ફળઃ શ્લોક-૩
આ જન્મમાં જ્ઞાનાવરણીય, લાભાંતરાય, પરભવમાં ઉત્તમકુળ શ્રેષ્ઠ સ્વાધીનતા
વીર્યંતરાય આદિ કર્મોના જાતિ આદિની પ્રાપ્તિરૂપ ક્ષયોપશમથી જન્ય વિવિધ પ્રકારની મહોદય
લબ્ધિઓની પ્રાપ્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org