SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ યોગમાહાભ્યદ્વાચિંશિકા/શ્લોક-૨પ/૨૬ ભાવાર્થ : યોગથી દૂર કર્મોનો ક્ષણમાં નાશ : આત્મા માટે કર્મો અત્યંત વિદ્ગકારક છે, અને તેમાં પણ જે ક્રૂર કર્યો છે, તે ક્રૂર પાપો કરાવીને નરકપાતમાં હેતુ છે. યોગ તેવાં ક્રૂર કર્મોનો ક્ષણમાં નાશ કરે છે; જેમ, અત્યંત દૃઢ મૂળવાળાં એવાં પણ વૃક્ષોને અગ્નિ બાળીને ભસ્મ કરે છે. તેથી કર્મનાશના અર્થીએ યોગનું માહાભ્ય સાંભળીને સર્વ યત્નથી યોગ માટે ઉદ્યમ કરવો જોઈએ. ગરપાા અવતરણિકા : યોગનું અન્ય માહાભ્ય બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : दृढप्रहारिशरणं चिलातीपुत्ररक्षकः । अपि पापकृतां योगः पक्षपातान शङ्कते ।।२६।। અન્વયાર્થ: દૃઢપ્રદરિસર (:)=દઢપ્રહારીનું શરણ (યોગ છે.) જિતાતીપુત્રરક્ષક: (યો: =ચિલાતીપુત્રનો રક્ષક (યોગ છે.) પકવળી પાપતાં પાપ કરનારાઓની યોઃ=થોળ પક્ષપાતા–પક્ષપાતથી જ શત્તે શંકા કરતો નથી. ૨૬. શ્લોકાર્ચ - દઢપ્રહારીનું શરણ યોગ છે. ચિલાતીપુત્રનો રક્ષક યોગ છે. વળી પાપ કરનારાઓની યોગ પક્ષપાતથી શંકા કરતો નથી. રજા ભાવાર્થ :સ્વદર્શનાનુસાર યોગનું માહાભ્ય - દઢપ્રહારીનું શરણ યોગ - દૃઢપ્રહારી દૂર કર્મો કરનારા હતા, તેથી તે કર્મોને કારણે તેમને નરકાદિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004686
Book TitleYogmahatmya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy