________________
૨૯
ક્લેશતાનોપાયઢાત્રિશિકા/શ્લોક-૯ ત્રણ વિકલ્પો પડે છે. તેમાં પ્રથમ અને દ્વિતીય વિકલ્પમાં શું દોષ પ્રાપ્ત થાય છે? તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
स्वनिवृत्तिस्वभावत्वे न क्षणस्यापरोदयः ।
अन्यजन्मस्वभावत्वे स्वनिवृत्तिरसङ्गता ।।९।। અન્વયાર્થ :
ક્ષણ ક્ષણનું આત્મક્ષણનું સ્વનિવૃત્તિ માવā=સ્વનિવૃત્તિ સ્વભાવપણું સ્વીકારાયે છd=પોતાની નિવૃત્તિનું સ્વભાવપણું સ્વીકારાયે છતે, કપરો : ==અપરનો ઉદય ન થાય બીજી ક્ષણમાં સદશ એવી ઉત્તરક્ષણનો ઉત્પાદ ન થાય. જન્મસ્વમવલ્વે અન્યને ઉત્પન્ન કરવાનું સ્વભાવપણું હોત છતે=આત્માનું સદશઅપરક્ષણને ઉત્પન્ન કરવાનું સ્વભાવપણું હોતે છતે,
નવૃત્તિરસતી સ્વની નિવૃત્તિ અસંગત છે=પ્રથમ ક્ષણવાળા આત્માની બીજી ક્ષણમાં નિવૃત્તિ અસંગત છે. I૯ શ્લોકાર્ચ -
આત્મક્ષણનું સ્વનિવૃતિસ્વભાવપણું સ્વીકારાયે છતે અપરનો ઉદય ન થાય. અન્યને ઉત્પન્ન કરવાનું સ્વભાવપણું હોતે છતે સ્વની નિવૃત્તિ અસંગત છે. ll૯ll ટીકા :__ स्वनिवृत्तीति-स्वनिवृत्तिस्वभावत्वे क्षणस्य आत्मक्षणस्य, अभ्युपगम्यमाने, नापरोदयः सदृशोत्तरक्षणोत्पादः स्यात्, पूर्वक्षणस्योत्तरक्षणजननास्वभावत्वात् । द्वितीये त्वाह-अन्यजन्मस्वभावत्वे सदृशापरक्षणोत्पादकस्वभावत्वे, स्वनिवृत्तिरसङ्गता, तदजननस्वभावत्वादेव ।।९।। ટીકાર્ચ -
નિવૃત્તિ. સ્વભાવવત્ ક્ષણનું આત્મક્ષણનું, સ્વનિવૃત્તિસ્વભાવપણું સ્વીકારાયે છd=પ્રથમ ક્ષણવાળા આત્માનું બીજી ક્ષણમાં પોતાની નિવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org