________________
૨૨
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૮
ક્ષણમાં આત્માનો સર્વથા અભાવ ન સ્વીકારતાં પ્રથમના ક્ષણવાળા આત્માથી ભાવાત્મક એવા બીજી ક્ષણવાળા આત્માનો સ્વીકાર કરાયે છતે, ઉત્તરાર્યા - भावाविच्छेदतोऽ ઽન્વયા-ઉત્તરકાર્ય પ્રતિ અર્થાત્ બીજી ક્ષણના આત્મારૂપ કાર્ય પ્રતિ, અંગભાવ હોવાને કારણે અર્થાત્ પ્રથમ ક્ષણવાળો આત્મા પરિણામીકારણ હોવાને કારણે, અવિચ્છેદ હોવાથી અર્થાત્ બીજી ક્ષણમાં ભાવાત્મક પદાર્થનો અર્થાત્ આત્મારૂપ ભાવાત્મક પદાર્થનો, અવિચ્છેદ હોવાથી, અન્વયની પ્રાપ્તિ થવાને કારણે આત્માના ક્ષણિકત્વતી અસિદ્ધિ છે. ૧૮।।
શ્લોકાર્થ :
ક્ષણથી ઊર્ધ્વમાં નાશ હોવાથી અન્યની અપ્રસિદ્ધિને કારણે ક્ષણિકત્વરૂપ બીજા પણ પક્ષમાં બૈરાત્મ્યનો અયોગ હોવાથી નૈરાત્મ્યવાદી બૌદ્ધોનો મત યુક્ત નથી, એમ શ્લોક-૬ સાથે સંબંધ છે.
અન્યથા ભાવથી ભાવનો સ્વીકાર કરાયે છતે ઉત્તરકાર્ય પ્રતિ અંગભાવ હોવાને કારણે અવિચ્છેદ હોવાથી અન્વયની પ્રાપ્તિ થવાને કારણે આત્માના ક્ષણિકત્વની અસિદ્ધિ છે. IIII
ટીકા ઃ
द्वितीयेऽपीति द्वितीयेऽपि पक्षे नैरात्म्यायोगतो नैतदिति सम्बन्धः, क्षणादूर्ध्वं क्षणिकस्यात्मनो नाशात् अन्यस्य = अनन्तरक्षणस्य, अप्रसिद्धित आत्माश्रयानुष्ठानफलाद्यनुपपत्तेः । अन्यथाभावादेव भावाभ्युपगमे, उत्तरकार्यं प्रत्यङ्गभावेन परिणामिभावेनाविच्छेदतोऽन्वयात्, पूर्वक्षणस्यैव कथञ्चिदभावीभूतस्य तथापरिणमने क्षणद्वयानुवृत्तिध्रौव्यात्, सर्वथाऽसतः खरविषाणादेरिवोत्तरभावपरिणमनशक्त्यभावात्सदृशक्षणान्तरसामग्रीसंपत्तेरपि योग्यतावच्छिन्नशक्त्यैवोपपत्तेरिति ॥ ८ ।।
ટીકાર્યઃ
द्वितीयेऽपि સમ્બન્ધઃ, બીજા પણ પક્ષમાં=ક્ષણિકત્વરૂપ બીજા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org