________________
૧૬
ક્લેશતાનોપાયદ્વાત્રિશિકા/બ્લોક-૭ શ્લોક :
वक्त्राद्यभावतश्चैव कुमारीसुतबुद्धिवत् ।
विकल्पस्याप्यशक्यत्वाद्वक्तुं वस्तु विना स्थितम् ।।७।। અન્વયાર્થ –
ર=અને વસ્ત્રાદમાવતધૈવ-વક્તા આદિના અભાવથી (આદ્યપક્ષમાં વૈરાભ્યો અયોગ હોવાથી વૈરાગ્યવાદી બૌદ્ધોનો મત યુક્ત નથી, એમ શ્લોક-૬ સાથે સંબંધ છે.)
વળી જ્ઞાનવાદીના મતાનુસાર આદ્યપક્ષમાં પણ નૈરાભ્યનો અયોગ છે, તે બતાવતાં કહે છે –
સ્થિત વસ્તુ વિના=સ્થિત વસ્તુ વગર કુમારીસુતવૃદ્ધિવ–કુમારીના પુત્રની બુદ્ધિની જેમ વિવેપા =વિકલ્પનું પણ વકતું કહેવા માટે અશકયત્વત્રિ અશક્યપણું હોવાથી (આધપક્ષમાં વૈરાભ્યનો અયોગ હોવાથી વૈરામ્યવાદી બોદ્ધોનો મત યુક્ત નથી, એમ શ્લોક-૬ સાથે સંબંધ છે.) NIકા શ્લોકાર્થ :
અને વક્તા આદિના અભાવથી (આધપક્ષમાં વૈરાગ્યનો અયોગ હોવાથી નૈરામ્યવાદી બોદ્ધોનો મત યુક્ત નથી.) (વળી) સ્થિત વસ્તુ વગર કુમારીના પુત્રની બુદ્ધિની જેમ વિકલ્પનું પણ કહેવા માટે અશક્યપણું હોવાથી (આધપક્ષમાં નૈરાગ્યનો અયોગ હોવાથી નૈરામ્યવાદી બૌદ્ધોનો મત યુક્ત નથી, એમ શ્લોક-૬ સાથે સંબંધ છે.) IIછા ટીકા -
वक्रादीति-वक्त्रादीनां नैरात्म्यप्रतिपादकतदृष्ट्रादीनामभावतश्चैव आद्यपक्षे नैरात्म्यायोगतो नैतदिति सम्बन्धः । ज्ञानवादिमते त्वाह-कुमारीसुतबुद्धिवत्= अकृतविवाहस्त्रीपुत्रज्ञानवत्, विकल्पस्यापि प्रतिपादकादिगतस्य स्थितं वस्तु विना वक्तुमशक्यत्वात्, कुमारीसुतबुद्धिरपि हि प्रसिद्धयोः कुमारीसुतपदार्थयोः संबन्धमेवारोपितमवगाहते, प्रकृते त्वात्मन एवाभावात्तत्प्रतिपादकादिव्यपदेशो निर्मूल एव, क्वचित्प्रमितस्यैव क्वचिदारोप्यत्वात्, इत्थं च- “यथा कुमारी
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org