SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૬ કેમ યુક્ત નથી ? તેમાં હેતુ કહે છે આદ્યપક્ષે=આધપક્ષમાં=અભાવરૂપ પ્રથમપક્ષમાં ધર્મિનં વિના=ધર્મી એવા આત્મા વગર ઘર્મામાં=ધર્મોનું અવિચાર્યા અવિચાર્યપણું છે. ।।૬।। શ્લોફાર્થ : અભાવ અને ક્ષણિકત્વમાં નૈરાત્મ્યનો અયોગ હોવાથી તર્કવાદી એવા બૌદ્ધોનો મત યુક્ત નથી. કેમ યુક્ત નથી ? તેમાં હેતુ કહે છે આધપક્ષમાં ધર્મી એવા આત્મા વગર ધર્મોનું અવિચાર્યપણું છે. [૬] ટીકા ઃ नैरात्म्येति एतदन्येषां मतं न युक्तम्, अभावक्षणिकत्वयोरर्थादात्मना विकल्पमानयोः सतोर्नरात्म्यायोगतः, आद्यपक्षे= आत्मनोऽभावपक्षे, धर्मिणमात्मानं विना धर्माणां सदनुष्ठानमोक्षादीनामविचार्यत्वात्-विचारायोग्यत्वात्, न हि वन्ध्यासुताभावे तद्गतान् सुरूपकुरूपत्वादीन् विशेषांश्चिन्तयितुमारभते ષિવિત્તિ ।।૬।। ટીકાર્ય ઃ एतद् સતોનેેરાત્યાયો ગતઃ, અર્થથી આત્મા વડે વિકલ્પમાત છતા એવા અભાવ અને ક્ષણિકત્વમાં=નૈરાત્મ્યદર્શનના સ્વીકારથી અર્થથી પ્રાપ્ત એવા આત્મા વડે વિકલ્પ કરાતા છતા આત્માના અભાવમાં અને આત્માના ક્ષણિકત્વમાં, નૈરાત્મ્યનો અયોગ હોવાને કારણે આ=અન્યોનો મત, યુક્ત નથી. -- Jain Education International ૧૩ કેમ યુક્ત નથી ? તેમાં હેતુ કહે છે - आद्यपक्षे. અયો યાત્, આધપક્ષમાં=આત્માના અભાવપક્ષમાં અર્થાત્ આત્માના અભાવરૂપ અને ક્ષણિકત્વરૂપ બે વિકલ્પમાં આત્માના અભાવરૂપ આદ્યપક્ષમાં, આત્મારૂપ ધર્મી વગર સદનુષ્ઠાન અને મોક્ષાદિ ધર્મોનું અવિચાર્યપણું છે= ધર્મોના વિચારનું અયોગ્યપણું છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004685
Book TitleKleshhanopay Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy