________________
ફ્લેશતાનોપાયદ્વાચિંશિકા/બ્લોક-૫ શ્લોક :
न ह्यपश्यन्त्रहमिति स्निह्यत्यात्मनि कश्चन ।
न चात्मनि विना प्रेम्णा सुखहेतुषु धावति ।।५।। અન્વયાર્થ:
દિ જે કારણથી સમિતિ="હું છું એ પ્રમાણે મપ =નહિ જોતો વાત્મનિ=આત્મામાં ન કોઈ સ્નિતિ=સ્નેહ કરતો નથી જ ર અને માત્મનિ=આત્મામાં પ્રેHT=પ્રેમ વગર સુવતુપુત્રસુખના હેતુઓમાં (કોઈ)ન થાવતિ દોડતું નથી (તે કારણથી તૈરાભ્યદર્શન જ મોક્ષનો હેતુ છે એમ અધ્યાહાર છે.) પાળ શ્લોકાર્ચ -
જે કારણથી “હું છું’ એ પ્રમાણે નહિ જોતો આત્મામાં કોઈ સ્નેહ કરતો નથી જ, અને આત્મામાં પ્રેમ વગર સુખના હેતુઓમાં (કોઈ) દોડતું નથી (તે કારણથી નૈરાગ્યદર્શન જ મોક્ષનો હેતુ છે, એમ અધ્યાહાર છે.) I/પી ટીકા -
न हीति-न-नैव, हि-यस्मात्, अपश्यन् अनिरीक्षमाणः, अहमित्युल्लेखेन, स्निह्यति स्नेहवान् भवति, आत्मनि विषयभूते कश्चन बुद्धिमान्, न चात्मनि प्रेम्णा विना सुखहेतुषु धावति-प्रवर्तते, कश्चन, तस्मादात्मदर्शनस्य वैराग्यप्रतिपन्थित्वान्नैरात्म्यदर्शनमेव मुक्तिहेतुरिति सिद्धम् ।।५।। ટીકાર્ય :
ન=નૈવ .... સિદ્ધમ્ | જે કારણથી “હું એ પ્રમાણે ઉલ્લેખથી નહિ જોતો કોઈ બુદ્ધિમાન, વિષયભૂત એવા આત્મામાં=સ્નેહતા વિષયભૂત એવા આત્મામાં, સ્નેહ કરતો નથી જ સ્નેહવાન થતો નથી જ, અને આત્મામાં પ્રેમ વગર કોઈ સુખના હેતુઓમાં પ્રવર્તતો નથી, તે કારણથી આત્મદર્શનનું વૈરાગ્યપ્રતિપંથિપણું હોવાથી વૈરાભ્યદર્શન જ મોક્ષનો હેતુ છે, એ પ્રમાણે સિદ્ધ થયું. પિતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org