________________
ક્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૩-૪ ભાવાર્થબૌદ્ધમતાનુસાર નૈરાભ્યદર્શનનું મહત્ત્વ :
તર્કવાદી બૌદ્ધો સર્વત્ર આત્માના અભાવના અવલોકનને ક્લેશનાશનો ઉપાય કહે છે, અને તે નૈરાગ્યદર્શન એ જ શ્રેષ્ઠ છે, તે સ્થાપન કરવા માટે કહે છે(૧) નૈરાભ્યદર્શન સમાધિરાજ :
જે યોગીઓ યોગસાધના કરે છે તે સર્વ યોગોમાં નૈરાભ્યદર્શન અગ્રેસર છે, માટે તે સમાધિરાજ છે અર્થાત્ નૈરાગ્યદર્શન સર્વસમાધિઓમાં શ્રેષ્ઠ સમાધિ છે. (૨) નૈરાભ્યદર્શન તત્વનું દર્શન -
નિરાભ્યદર્શનમાં આત્માના અભાવનું અવલોકન છે, અને તે જ પરમાર્થનું અવલોકન છે. માટે નૈરાભ્યદર્શન એ તત્ત્વનું દર્શન છે. (૩) નૈરાગ્યદર્શન આગ્રહનો છેદ કરનાર :
મૂછ સર્વ ક્લેશરૂપ છે, અને નૈરાભ્યદર્શન મછરૂપ આગ્રહના વિચ્છેદને કરનારું છે. (૪) નૈરાગ્યદર્શન શ્રેષ્ઠ અમૃત:
જીવ માટે યોગમાર્ગ અમૃત જેવો છે, તેમાં નૈરાભ્યદર્શન એ પરમ અમૃત= સર્વશ્રેષ્ઠ અમૃત છે.
આ રીતે બૌદ્ધમતવાળા ક્લેશતાનના ઉપાયરૂપે નિરામ્યદર્શનને દૃઢ કરે છે. Il3II. અવતરણિકા :
વૈરાભ્યદર્શન ક્લેશનાશનું કારણ કઈ રીતે થાય છે? તે તર્કવાદી બૌદ્ધો બતાવે છે – શ્લોક :
जन्मयोनिर्यतस्तृष्णा ध्रुवा सा चात्मदर्शने । तदभावे च नेयं स्याद् बीजाभाव इवाङ्कुरः ।।४।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org