SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા|શ્લોક-૩ ભાવાર્થ: શ્લોક-૨માં તર્કવાદી એવા બૌદ્ધોએ નૈરાત્મ્યદર્શનથી ક્લેશહાન થાય છે એમ કહ્યું. હવે તેઓ પોતાના તે કથનનું સમર્થન કરવા માટે કહે છે શ્લોક ઃ समाधिराज एतच्च तदेतत्तत्त्वदर्शनम् । आग्रहच्छेदकार्येतत्तदेतदमृतं परम् ।।३।। અન્વયાર્થ : તત્ત્વ=અને આ=ôરાત્મ્યદર્શન સમાધિરાનઃ=સમાધિરાજ છે, તવેત તે આખૈરાત્મ્યદર્શન તત્ત્વવર્શનમ=તત્ત્વદર્શન છે, ત=આ=બૈરાત્મ્યદર્શન, માગ્રહવ્હેવારિ=આગ્રહના વિચ્છેદને કરનારું છે, તવેત=તે આ=બૈરાત્મ્યદર્શન, પરમ્ અમૃતં=શ્રેષ્ઠ અમૃત છે. ।।૩।। ટીકા ઃ समाधिराज इति समाधिराजः सर्वयोगाग्रेसरत्वात्, एतच्च नैरात्म्यदर्शनं, तदेतत्तत्त्वदर्शनं परमार्थावलोकनतः आग्रहच्छेदकारि-मूर्छाविच्छेदकं, एतत्, તવેતવસ્મૃતં=પીયૂષ, પરં ભાવરૂપમ્ રૂ ||૩|| 44444 * ટીકાર્ય : समाधिराजः નૈરાપ્ત્યવર્શનમ્, અને આ બૈરાત્મ્યદર્શન, સર્વ યોગોમાં અગ્રેસરપણું હોવાથી સમાધિરાજ છે, તવેતત્. અવલોòનત:, તે આ=નૈરામ્યદર્શન, તત્ત્વદર્શન છે; કેમ કે પરમાર્થનું અવલોકન છે. ***** " - आग्रहच्छेदकारि તત્, આ=ôરાત્મ્યદર્શન, આગ્રહનો છેદ કરનાર છે=મૂર્છાનો વિચ્છેદ કરનાર છે, Jain Education International तदेतद् ભાવરૂપમ્ ।। તે આ=ôરાત્મ્યદર્શન, ભાવરૂપ=જીવતા પરિણામરૂપ, શ્રેષ્ઠ અમૃત છે. 11311 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004685
Book TitleKleshhanopay Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy