________________
ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/બ્લોક-૧
શ્લોક ઃ
ज्ञानं च सदनुष्ठानं सम्यक् सिद्धान्तवेदिनः । क्लेशानां कर्मरूपाणां हानोपायं प्रचक्षते ॥ | १ ||
અન્વયાર્થ :
સિદ્ધાન્તવેવિનઃ સિદ્ધાંતને જાણનારાઓ જ્ઞાન સવનુષ્ઠાન ==સમ્યગ્ જ્ઞાનને અને સમ્યક્ અનુષ્ઠાનને ધર્મરૂપાળાં વત્તેશાન=કર્મરૂપ ક્લેશોના સમ્ય=સમ્યગ્ જ્ઞાનોપાયં=નાશનો ઉપાય પ્રક્ષતે=કહે છે. ||૧||
શ્લોકાર્થ :
સિદ્ધાંતને જાણનારાઓ સમ્યગ્ જ્ઞાનને અને સમ્યક્ અનુષ્ઠાનને કર્મરૂપ ક્લેશોના સમ્યગ્ નાશનો ઉપાય કહે છે. II૧।।
ટીકા ઃ
3
ज्ञानं चेति सज्ज्ञानं सदनुष्ठानं च सम्यग् = अवैपरीत्येन सिद्धान्तवेदिनः कर्मरूपाणां क्लेशानां हानोपायं = त्यागसामग्री, प्रचक्षते - प्रकथयन्ति, " संजोगसिद्धीइ તં વયંતિ" કૃત્યાવિપ્રન્થેન ।।।।
ટીકાર્ય :
सज्ज्ञानं નૃત્ય વિપ્રન્થેન ।। સિદ્ધાંતને જાણનારાઓ સમ્યગ્ જ્ઞાનને અને સમ્યગ્ અનુષ્ઠાનને “સંજોગની સિદ્ધિથી ફળ કહે છે” ઇત્યાદિ ગ્રંથ દ્વારા સમ્યગ્=અવિપરીતપણાથી, કર્મરૂપ ક્લેશોના નાશનો ઉપાય-ત્યાગની સામગ્રી કહે છે. ।।૧।।
ભાવાર્થ
સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ અનુષ્ઠાન કર્મરૂપ ક્લેશોના નાશનો ઉપાય ઃજગતમાં જે કાંઈ કાર્ય પ્રયત્નથી થાય છે તે કાર્યની નિષ્પત્તિ પ્રત્યે સમ્યગ્ જ્ઞાન અને સમ્યક્ ક્રિયા હેતુ છે.
.....
જેમ-નિયત નગરે જવું હોય તો તે નગરના માર્ગનું સમ્યગ્ જ્ઞાન હોય અને તે જ્ઞાનથી નિયંત્રિત ગમનની પ્રવૃત્તિ કરવામાં આવે તો તે નિયતગમનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org