SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ ફ્લેશતાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૩૧ ટીકાર્ય : મનોત્તર ..... નૌરવાડ્યું, અને મનોઅંતરપ્રવેશાદિની=નવાં નવાં મતોમાં પ્રવેશાદિની કલ્પનામાં ગૌરવ છે. જે વહુ..... મોદપર્વ અગ્નિના સ્ફલિંગોની જેમ=અગ્નિના તણખાઓની જેમ, કાયવ્હદશામાં યોગીઓ યોગના બળથી અનેક ભવોનાં સંચિત કર્મોના નાશને માટે કાયવૂહની રચના કરે છે તે દશામાં, પ્રયોજક એવા એક જ ચિત્તથી અનેક કાયયૂહ રચનાના પ્રયોજક એવા યોગીના એક જ ચિત્તથી, નાનાચિત્તનો પરિણામ તે તે કાયવૂહમાં વર્તતા જુદા જુદા ચિત્તનો પરિણામ, અસ્મિતામાત્રથી છે, એ પ્રમાણે જે વળી પાતંજલો કહે છે, તેઓની પણ પાતંજલોની પણ, અનંતકાળ પ્રચિત કર્મોની અનેકશરીરઉપભોગતાશ્યપણાની કલ્પના મોહ જ છે. તવું – તે કહેવાયું છે=પૂર્વમાં કહ્યું કે અસ્મિતામાત્રથી એક ચિત્તથી અનેક ચિત્તનો પરિણામ થાય છે, તે પાતંજલ યોગસૂત્ર ૪/૪ અને ૪/પમાં કહેવાયું છે. “નિર્માણ ..... માત્ર તું,” “અસ્મિતામાત્રથી નિર્માણચિત્તો છે." “પ્રવૃત્તિ .... નેપામ્” રૂતિ ! અનેક ચિત્તોના પ્રવૃત્તિભેદમાં પ્રયોજક એક ચિત્ત છે.” રૂતિ શબ્દ પાતંજલ યોગસૂત્ર ૪/૪ અને ૪/પના ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. પૂર્વમાં કહ્યું કે પાતંજલોનું અનંતકાળચિત એવાં કર્મોનું અનેક શરીરોથી ઉપભોગનાશ્યપણાનું કલ્પના મોહ જ છે. કેમ મોહ છે ? તેમાં ગ્રંથકારશ્રી હેતુ બતાવે છે – તાવવાનાં .. સર્વમવલીતમ્ II તેટલા અદષ્ટોના એક સાથે લાભની પણ અનુપપત્તિ છે, એથી વિરુપક્રમ કર્મોનું જ ભોગએકતાશ્યપણું આશ્રયણીય છે, એ પ્રકારે સર્વ અવદાત છે એ પ્રકારે સ્વીકારવાથી સર્વ સંગત છે. ૩૧ પ્રયતાનામપિ - અહીં મપથી એ કહેવું છે કે ભોગને અનુકૂળ જે ઉદયપ્રાપ્ત કર્યો છે, તેઓનો તો કાય દ્વારા ઉપભોગથી નાશ થાય છે, પરંતુ પ્રચિત એવાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004685
Book TitleKleshhanopay Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy