________________
૧૦૨
ક્લેશણાનોપાયદ્વાચિંશિકા/શ્લોક-૨૭ પુરુષાર્થ નિમિત્તે, દુઃખમાં પણ પ્રવૃત્તિ હોવાથી અર્થાત્ ચરમદુઃખરૂપ ક્લેશમાં પણ પ્રવૃત્તિ હોવાથી, ક્લેશકાશનો ઉપાય ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર છે, એ પ્રમાણે અધ્યાહાર છે.
અહીં પ્રશ્ન થાય કે પુરુષાર્થ નિમિત્તે દુઃખમાં પ્રવૃત્તિ છે તે કેમ નક્કી થઈ શકે ? તેથી હેતુ કહે છે –
રાનવાલો ... ના, રાજસેવાદિમાં તે પ્રકારે દર્શન છે ધનપ્રાપ્તિરૂપ પુરુષાર્થ માટે રાજાની સેવારૂપ કષ્ટમાં પ્રવૃત્તિનું દર્શન છે.
આ રીતે ક્લેશનાશનો ઉપાય ચરમદુઃખમાં પ્રવૃત્તિ છે તેમ સ્થાપન કરીને નૈયાયિકો શું કહે છે ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
રર ........ મૈથિલી, સ્વયં ઉત્પાદિત એવા ચરમદુઃખરૂપ ક્લેશનો હાન થાય છે=સ્વતઃ હાલ થાય છે, એ પ્રમાણે તાર્કિકો=તૈયાયિકો, કહે છે.
ચરમ દુઃખનાં ઉત્પાદનમાં યત્ન છે, નાશમાં યત્ન કેમ નથી તે સ્પષ્ટ કરતાં નૈયાયિક કહે છે –
અતીત નાશ, અતીત એવા દુઃખનું સ્વતઃ જ ઉપરતપણું હોવાથી= સ્વતઃ જ વિનાશ હોવાથી, તેના નાશ માટે યત્ન નથી, અનાગત એવા દુઃખનો નાશ કરવા માટે અશક્યપણું હોવાથી અનાગત એવા દુઃખના નાશ માટે યત્ન નથી, વર્તમાનનું પણ દુઃખ વિરોધીગુણના પ્રાદુર્ભાવથી જ નાશ થાય છે દુ:ખના વિરોધી એવા સુખરૂપ ગુણના પ્રાદુર્ભાવથી જ નાશ થાય છે, માટે વર્તમાનના દુઃખના કાશમાં પણ યત્ન નથી.
તો પછી દુઃખના નાશના અર્થી જીવોની શામાં પ્રવૃત્તિ છે ? તે બતાવવા અર્થે નૈયાયિકો કહે છે –
ઘરમ, ... રૂતિ માવ: || ચરમદુઃખને ઉત્પન્ન કરીને તેના નાશનું જ પુરુષાર્થકપણું હોવાથી ચરમદુઃખની ઉત્પત્તિને અનુકૂળ એવો વ્યાપાર દુઃખના નાશનો ઉપાય છે, એ પ્રમાણે ભાવ છે. ર૭ા
દુ:ખિ પ્રવૃત્તેિ - અહીં થિી એ કહેવું છે કે કામપુરુષાર્થ નિમિત્તે સુખમાં તો પ્રવૃત્તિ છે, પરંતુ મોક્ષપુરુષાર્થ નિમિત્તે દુ:ખમાં પણ પ્રવૃત્તિ છે.
રાનસેવા - અહીં થી ધનાર્જનનું ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org