________________
૮૪
ક્લેશતાનોપાયઢાત્રિશિકા/શ્લોક-૨૬ અવતરણિકા :
काल्पनिकत्वे नैवैतन्मतं अन्यदपि, इत्थं दूषयन्नाह - અવતરણિકાર્ય :
કાલ્પનિકપણામાં આ મત પૂર્વમાં વર્ણન કરાયેલ પાતંજલમત, (અને) અન્ય પણ નથી જ, એ પ્રમાણે દૂષણ આપતાં ગ્રંથકારશ્રી કહે છે – ભાવાર્થ :
શ્લોક-૨૪માં કહ્યું કે પાતંજલમત પ્રમાણે આત્માને મૂર્ત દ્રવ્યની જેમ સંયોગનો પરિત્યાગ ઘટતો નથી; કેમ કે તેમ સ્વીકારવાથી આત્માના ફૂટસ્થપણાની હાનિ છે, અને શ્લોક-૨પમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે આ રીતે પાતંજલમતવાળા આત્માને એકાંતે અપરિણામી સ્વીકારે તો આત્માને અવિદ્યાથી રચિત સંયોગ પારમાર્થિક સિદ્ધ થાય નહિ. તેથી જો ભવપ્રપંચ કાલ્પનિક સ્વીકારવામાં આવે તો પાતંજલનો મત નથી જ, અને અન્ય પણ પાતંજલમતવાળા જે કહે છે તે નથી જ, એ પ્રકારે દૂષણ આપતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
नृपस्येवाभिधानाद्यः सातबन्धः प्रकीर्तितः ।
अहिशङ्काविषज्ञानाच्चेतरोऽसौ निरर्थकः ।।२६।। અન્વયાર્થ :
નૃપચ્ચેવામિથાના–રાજાની જેમ કહેવાથી ય =જે સાત વન્ય =સાતબંધ પ્રીતિંત =કહેવાયો છે અને દિશાવિષજ્ઞાના—િસાપની શંકાને કારણે વિષના જ્ઞાનથી તર:=ઈતર-અસાતબંધ પ્રકીર્તિત =કહેવાયો છે, સસી નિરર્થ =એ નિરર્થક છે=ભવપ્રપંચનું કાલ્પનિકપણું હોતે છતે પાતંજલમત અને અન્ય જે પ્રસ્તુત શ્લોકમાં કહ્યું એ નિરર્થક છે, એમ અવતરણિકા સાથે સંબંધ છે. ૨૬. શ્લોકાર્ચ -
રાજાની જેમ કહેવાથી જે સાતબંઘ કહેવાયો છે, અને સાપની શંકાને કારણે વિષના જ્ઞાનથી અસાતબંધ કહેવાયો છે, એ નિરર્થક છે. રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org