SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ક્લેશતાનોપાયદ્વાત્રિશિકા/શ્લોક-૨૫ ટીકા - तात्त्विक इति-तात्त्विक:=पारमार्थिको, नात्मनो हि योगःसंबन्धः, एकान्तापरिणामिनः सतो युज्यते, एवं चाहो इत्याश्चर्ये क्लेशास्तद्धानमपि कल्पनामात्रम्, उपचरितस्य भवप्रपञ्चस्य प्रकृतिगतत्वं विनापि अविद्यामात्रनिर्मितत्वेन बौद्धनयेन वेदान्तिनयेनापि च वक्तुं शक्यत्वात्, मुख्यार्थस्य च भवन्मतनीत्याद्याप्यसिद्धत्वादित्यर्थः ।।२५।। ટીકાર્ચ - તાત્ત્વિ: . વિયત્વ, એકાંત અપરિણામી છતા એવા આત્માને યોગ-સંબંધ અર્થાત્ અવિદ્યાથી રચિત એવા સંસારનો સંબંધ, તાત્વિક= પારમાર્થિક, ઘટતો નથી. અહો, એ આશ્ચર્ય અર્થમાં છે, અને એ રીતે=આત્માને પારમાર્થિક સંબંધ ઘટતો નથી એ રીતે, ક્લેશો અને ક્લેશોનો હાર પણ= અવિદ્યાથી રચિત સંયોગના નાશના ઉપાયભૂત ક્લેશોનો હા પણ, કલ્પનામાત્ર છે, કેમ કે ઉપચરિત એવા ભવપ્રપંચનું પ્રકૃતિગતપણા વગર પણ અવિઘામાત્ર-નિર્મિતપણાથી બૌદ્ધના નથી કે વેદાંતીના તયથી પણ કહેવા માટે શક્યપણું છે. અહીં પ્રશ્ન થાય કે ભવપ્રપંચને પ્રકૃતિગત માન્યા વગર કઈ રીતે સ્વીકારી શકાય? તેથી બીજો હેતુ કહે છે – અધ્યાર્થસ્ય .... રૂત્વર્થઃ | મુખાર્થનું તમારા મતની નીતિથી હજુ પણ અસિદ્ધપણું છે, એ પ્રકારે અર્થ છે. રપા. જ જોશાdદ્ધીન છત્પનીમાત્રમ્ - અહીં પથી એ કહેવું છે કે દેખાતો ભવપ્રપંચ તો કલ્પનામાત્ર છે, પરંતુ ક્લેશો અને ક્લેશોનો નાશ પણ કલ્પનામાત્ર છે. ૩૫રત મવશ્વસ્ય પ્રકૃતિ તિત્વ વિના - અહીં થિી એ કહેવું છે કે ઉપચરિત ભવપ્રપંચનું તો પ્રકૃતિગતત્વ સ્વીકારીને કહેવા માટે શક્યપણું છે, પરંતુ ઉપચરિત ભવપ્રપંચનું પ્રકૃતિગતત્વ વગર પણ અવિદ્યાનિર્મિતપણાથી કહેવા માટે શક્યપણું છે. જ વોદ્ધની વેન્તિનકેનપ - અહીં પથી એ કહેવું છે કે સાંખ્યમયથી તો ઉપચરિતભવપ્રપંચનું પ્રકૃતિગતત્વ કહેવા માટે શક્યપણું છે, પરંતુ ઉપચરિતભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004685
Book TitleKleshhanopay Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy