SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૪ ભાવાર્થ: શ્લોક-૧૨થી શ્લોક-૨૩ સુધી પાતંજલદર્શનકારોએ ક્લેશનાશના ઉપાયરૂપે વિવેકખ્યાતિને બતાવી, તે ગ્રંથકારશ્રીને અભિમત છે; પરંતુ પાતંજલદર્શનકારો પુરુષને કૂટસ્થ નિત્ય માને છે, તેથી નિત્યમુક્ત એવા પુરુષમાં ક્લેશનાશના ઉપાયની સંગતિ થાય નહિ. તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે -- શ્લોક ઃ नैतत्साध्वपुमर्थत्वात् पुंसः कैवल्यसंस्थितेः । क्लेशाभावेन संयोगाजन्मोच्छेदो हि गीयते ||२४|| ૭૭ અન્વયાર્થ : ન તત્ સાધુ=આ પાતંજલમત, સુંદર નથી; પુંસઃ ધૈવત્વમંસ્થિતે =કેમ કે પુરુષને કૈવલ્યની સંસ્થિતિ હોવાને કારણે=પુરુષ સદા પ્રકૃતિથી પૃથરૂપે સંસ્થિત હોવાને કારણે, અપુમર્થપણું છે=ક્લેશનાશનું પુરુષના પ્રયત્નથી અસાધ્યપણું છે, દિ=જે કારણથી વત્તેશમાવેન=ક્લેશના અભાવને કારણે સંયોગાનન્નોવ્હેવો સંયોગનો અજન્મ ઉચ્છેદ નીતે કહેવાય છે. ।।૨૪।। શ્લોકાર્થ : આ=પાતંજલમત સુંદર નથી; કેમ કે પુરુષને કૈવલ્યની સંસ્થિતિ હોવાને કારણે અપુમર્થપણું છે, જે કારણથી ક્લેશના અભાવને કારણે સંયોગનો અજન્મ ઉચ્છેદ કહેવાય છે. ।।૨૪।। ટીકા : નૈવિત્તિ-ન તત્=પાતન્નામત, સાધુ=ચાવ્યું, પુંસઃ વન્યસંસ્થિતેઃ सदातनत्वेनापुमर्थत्वात् = पुरुषप्रयत्नासाध्यत्वात्, हि यतः क्लेशाभावेन संयोगस्याविद्यकस्य स्वयमेव निवृत्तस्याजन्म = अनुत्पाद, उच्छेदो गीयते, तदेव च पुरुषस्य कैवल्यं व्यपदिश्यत इति न पुनर्मूर्तद्रव्यवत्संयोगपरित्यागोऽस्य युज्यते, कूटस्थत्वहानिप्रसङ्गात् इति हि परसिद्धान्तः, तदुक्तं- “तदभावात्संयोगाभावो જ્ઞાન” [૨-૨૫] રૂત ।।૨૪।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004685
Book TitleKleshhanopay Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy