SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ક્લેશહાનોપાયદ્વાત્રિંશિકા|શ્લોક-૨૩ ૭૫ (દુઃખરૂપ અને) દૃદૃશ્યયોગાત્માઽવિદ્ય:=દેંગ્ અને દૃશ્યનો સંયોગ કારણ છે જેને એવો આવિદ્યક=અવિદ્યાથી રચિત, મવિપ્તવઃ=સંસારનો પ્રપંચ અવિદ્યાવા:=અવિદ્યાના નાશાત્=તાશથી, નતિ=નાશ પામે છે, તિ [:=એ પ્રમાણે પાતંજલદર્શનકારો નવુઃ=કહે છે. ।।૨૩।। पातञ्जला: શ્લોકાર્થ : શ્લોક-૧૨થી શ્લોક-૨૨ સુધી વર્ણન કર્યું એ રીતે, (દુઃખરૂપ અને) દેંગ્ અને દૃશ્યનો સંયોગ કારણ છે જેને એવો અવિધાથી રચિત સંસારનો પ્રપંચ અવિધાના નાશથી, નાશ પામે છે, એ પ્રમાણે પાતંજલદર્શનકારો કહે છે. ||૩|| ટીકા ઃ કૃમિતિ-કૃર્ત્ય ૩:વરૂપો, દૃદૃશ્યયો:=પુરુષબુદ્ધિતત્ત્વો:, ચોળો વિવેળાख्यातिपूर्वकः संयोग आत्मा कारणं यस्य स तथा, आविद्यक:- अविद्यारचितो भवविप्लवः=संसारप्रपञ्चोऽविद्याया नाशान्नश्यति, अविद्यानाशात्स्वकार्यदृग्दृश्यसंयोगनाशे तत्कार्यभवप्रपञ्चनाशोपपत्तेरिति पातञ्जला जगुः = મતિવન્તઃ ।।૨૩।। ટીકાર્ય ઃ इत्थं મળતવન્તઃ ।। આ રીતે=શ્લોક-૧૨થી ૨૨ સુધી વર્ણન કર્યું એ રીતે, દુઃખરૂપ, અને દેંગ્ અને દૃશ્યનો યોગ આત્મા=પુરુષ અને બુદ્ધિતત્ત્વનો વિવેકઅખ્યાતિપૂર્વકનો સંયોગ સ્વરૂપ, કારણ છે જેને તે તેવો છે=દદૃશ્યયોગાત્મા છે, એવો આવિદ્યક=અવિદ્યાથી રચાયેલો, ભવવિપ્લવ= સંસારપ્રપંચ, અવિદ્યાના નાશથી નાશ પામે છે; કેમ કે અવિદ્યાના નાશથી સ્વકાર્ય એવા ઇંગ્ અને દૃશ્યનો સંયોગ નાશ થયે છતે=અવિદ્યાનું કાર્ય એવા દર્ અને દૃશ્યનો સંયોગ નાશ થયે છતે, તેના કાર્યરૂપ ભવપ્રપંચના નાશની ઉપપત્તિ છે-દેંગ્ અને દૃશ્યના સંયોગના કાર્યરૂપ ભવપ્રપંચના નાશની ઉપપત્તિ છે, એ પ્રમાણે પાતંજલોએ કહ્યું છે. II૨૩।। ..... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004685
Book TitleKleshhanopay Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Yoga
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy