________________
સદ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૯
અવતરણિકા :
कथं तर्हि भिक्षाटनाद्याचारोऽत्रेत्यत आह
-:
-
અવતરણિકાર્ય
તો કેવી રીતે ભિક્ષાટનાદિ આચાર ત્ર=અહીં=૫રાદષ્ટિમાં છે ? એથી
કહે છે
ભાવાર્થ :
પૂર્વશ્લોક-૨૮માં કહ્યું કે ભુક્તને ભોજનક્રિયાના અભાવની જેમ પરાર્દષ્ટિમાં સર્વ આચારોનો અભાવ હોય છે. ત્યાં પ્રશ્ન થાય કે તો પછી કઈ રીતે ભિક્ષાટનાદિ આચાર પરાષ્ટિમાં છે ? એથી કહે છે
શ્લોક ઃ
रत्नशिक्षादृगन्या हि तन्नियोजनदृग्यथा । फलभेदात्तथाचारक्रियाप्यस्य विभिद्यते ।।२९।।
૯૭
અન્વયાર્થ :
યથા=જે પ્રમાણે રત્નશિક્ષાવૃન્યા દિ=રત્નની શિક્ષાગ્રહણની દૃષ્ટિથી અન્ય જ તત્રિયોનનાતેના નિયોજનની દૃષ્ટિ છે=રત્નના વ્યાપારની દૃષ્ટિ છે, તથા તે પ્રમાણે તમેવા ફળના ભેદથી અસ્વ=આની=પરાદૃષ્ટિવાળા યોગીની આચારયિાપિ=આચારક્રિયા પણ વિમિદ્યતે=જુદી પડે છે.
IIRGII
શ્લોકાર્થ :
જે પ્રમાણે રત્નની શિક્ષાગ્રહણની દૃષ્ટિથી અન્ય તેના વ્યાપારની દૃષ્ટિ છે, તે પ્રમાણે ફળના ભેદથી પરાદષ્ટિવાળા યોગીની આચારક્રિયા પણ જુદી પડે છે. ા૨ા
Jain Education International
* ‘ભાષાાિપિ' - અહીં ‘પ’થી એ કહેવું છે કે પરાદષ્ટિવાળા યોગીની ધ્યાનની ક્રિયા તો પૂર્વના યોગી કરતાં વિલક્ષણ છે, પરંતુ ભિક્ષાટનાદિ આચારક્રિયા પણ વિલક્ષણ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org