________________
૯૪
સદ્દષ્ટિઢાત્રિશિકા/શ્લોક-૨૮ અવતરણિકા :
પરાદષ્ટિનું સ્વરૂપ શ્લોક-૨૬માં બતાવ્યું અને પરાષ્ટિવાળા યોગી સમાધિવાળા હોય છે, એમ પણ શ્લોક-૨૬માં કહ્યું. તેથી શ્લોક-૨૭માં સમાધિ નામના આઠમા યોગાંગનું સ્વરૂપ બતાવ્યું. હવે પરાષ્ટિવાળા યોગીઓની અન્ય વિશેષતા બતાવે છે – શ્લોક - निराचारपदो ह्यस्यामत: स्यानातिचारभाक् ।
चेष्टा चास्याखिला भुक्तभोजनाभाववन्मता ।।२८।। અન્વયાર્થ :
સ્થાઆ દષ્ટિમાં યોગી તિવારમા ન થા=અતિચારવાળા નથી મત =આથી=અતિચારવાળા નથી આથી નિરવીરપ દિકવિરાચારપદવાળા યોગી છે; =અને આની=પરાદષ્ટિવાળા યોગીની મુમોનનામાવવ— ભક્તને ભોજનના અભાવની જેમ વિના વેષ્ટા=સમગ્ર ચેષ્ટા મતા કહેવાઈ છે= ભક્તને ભોજનના અભાવની જેમ પરાદષ્ટિવાળા યોગીને સર્વ ચેષ્ટાનો અભાવ છે. ૨૮ શ્લોકાર્ચ -
આ દષ્ટિમાં યોગી અતિચારવાળા નથી. આથી નિરાચારપદવાળા છે અને પરાદષ્ટિવાળા યોગીની ભક્તને ભોજનના અભાવની જેમ સમગ્ર ચેષ્ટા કહેવાઈ છે. ૨૮ll ટીકા :
निराचारेति-अस्यां दृष्टौ योगी नातिचारभाक् स्यात्, तनिबन्धनाभावात् अतो निराचारपदः, प्रतिक्रमणाद्यभावात् चेष्टा चास्यैतदृष्टिमतोऽखिला भुक्तभोजनाभाववन्मता, आचारजेयकाभावात् तस्य भुक्तप्रायत्वात्सिद्धत्वेन तदिच्छाविघटनात् ।।२८।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org