SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ કુતર્કગ્રહનિવૃત્તિઢાત્રિશિકા/શ્લોક-૧૮ ‘મિન્નીવારેષ્યપ' - અહીં ‘આપ’ થી એ કહેવું છે કે એક આચારમાં રહેલાના તો એક ઉપાસ્ય છે, પરંતુ ભિન્નાચારમાં રહેલાઓના પણ એક ઉપાસ્ય છે. ટીકા : दूरेति-दूरासन्नादिभेदस्तु तद्भूत्यत्वं सर्वज्ञोपासकत्वं न निहन्ति, एकस्य राज्ञो नानाविधप्रतिपत्तिकृतामपि एकभृत्यत्वाविशेषवत् प्रकृतोपपत्तेः, भिन्नाचारेष्वपि तथाधिकारभेदेन नानाविधानुष्ठानेष्वपि योगिषु नामादीनाम्= अर्हदादिसंज्ञादीनां भेदेनैकः प्रभुः उपास्यः । तदुक्तं - “यथैवैकस्य नृपतेर्बहवोऽपि समाश्रिताः । दूरासन्नादिभेदेऽपि तद्धृत्याः सर्व एव ते ।। सर्वज्ञतत्त्वाभेदेन तथा सर्वज्ञवादिनः । सर्वे तत्तत्त्वगा ज्ञेया भिन्नाचारस्थिता अपि ।। न भेद एव तत्त्वेन सर्वज्ञानां महात्मनाम् । तथानामादिभेदेऽपि भाव्यमेतन्महात्मभिः" ।। (વો... સ્નોવા-૨૦૭-૨૦૮-૨૦૨) ના૧૮ાા ટીકાર્ચ - ફૂરસન્નમેિરૂં ... તન્મદાત્મfમ:” વળી દૂર-આસાદિ ભેદ તેના મૃત્યપણાને=સર્વજ્ઞના ઉપાસકપણાને, હણતો નથી; કેમ કે એક રાજાના જુદા જુદા પ્રકારની સેવા કરનારાઓના પણ એક “યત્વના અવિશેષની જેમ=એક રાજાના સેવકપણારૂપે સમાનતાની જેમ, પ્રકૃતમાં ઉપપત્તિ છેતે તે દર્શનમાં રહેલા સર્વ, એક સર્વજ્ઞના ઉપાસક છે એ રૂપ પ્રકૃતિની સંગતિ છે. મિત્રાચારવાળા હોતે છતે પણ તેવા પ્રકારના અધિકારના ભેદથી જુદા જુદા અનુષ્ઠાનવાળા પણ યોગીઓ હોતે છતે, નામાદિતા ભેદથી=અહંદાદિ સંજ્ઞાતિના ભેદથી, એક પ્રભુ છે એક ઉપાસ્ય છે. તે કહેવાયું છે શ્લોકમાં જે કહ્યું તે “યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથ' શ્લોક૧૦૭-૧૦૮-૧૦૯માં કહેવાયું છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004683
Book TitleKutarkagrahanivrutti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy