________________
ઉ૩
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૮ સર્વજ્ઞની ઉપાસના કરનારા સર્વ દર્શનોના યોગીઓ સમાન છે, તો તત્ત્વને જાણનારાઓને જૈનદર્શન પ્રત્યે વિશેષ પક્ષપાત કઈ રીતે હોઈ શકે ? અને જો તેમ પક્ષપાત ન હોય તો જૈનદર્શનને સ્વીકારનારા તત્ત્વને જાણનારા યોગીઓ પણ અન્ય દર્શનના દેવોને ઉપાસ્ય તરીકે સ્વીકારતા નથી, એટલું જ નહીં પણ સમ્યક્ત્વ ઉચ્ચરાવતી વખતે “અન્ય દેવોની પ્રતિમાઓને હું નમીશ નહીં' એ પ્રકારની પ્રતિજ્ઞા પણ કરે છે, તે કઈ રીતે સંગત થાય ? તેની સ્પષ્ટતા કરવા માટે અન્ય દર્શનવાળા ઉપાસકો સર્વજ્ઞના દૂરવર્તી ઉપાસકો છે, અને તત્ત્વને જાણનારા જેનદર્શનમાં રહેલા યોગીઓ સર્વજ્ઞના આસન્ન ઉપાસકો છે; તોપણ સામાન્ય રીતે સર્વ દર્શનોમાં રહેલા યોગીઓ એક સર્વજ્ઞના ઉપાસક છે, તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી, એ બતાવવા માટે કહે છે -- શ્લોક :
दूरासनादिभेदोऽपि तद्भूत्यत्वं निहन्ति न ।
एको नामादिभेदेन भिन्नाचारेष्वपि प्रभुः ।।१८।। અન્વયાર્ચ -
દૂરાસન્નવિમેવોડદૂર-આસન્નાદિ ભેદ પણ તકૃત્યત્વે તેના મૃત્યપણાને સર્વજ્ઞના ઉપાસકપણાને નિત્તિ હણતો નથી, મિત્રાચારે áપિ=ભિન્ન આચારમાં પણ નામાવિમેવેન=કામાદિ ભેદથી વ: પ્રમુ=એક પ્રભુ છે=એક ઉપાસ્ય સર્વજ્ઞ છે. I૧૮ાા શ્લોકાર્ચ -
દૂર-આસન્નાદિ ભેદ પણ સર્વાના ઉપાસકપણાને હણતો નથી. ભિન્ન આચારમાં પણ નામાદિ ભેદથી એક પ્રભુ છે અર્થાત્ એક ઉપાસ્ય સર્વજ્ઞ છે. II૧૮il.
ક દૂરાસન્નમેરોડપિ' - અહીં “મરિ' થી આસન્નતર આસન્નતમનું ગ્રહણ કરવું અને ' થી એ કહેવું છે કે દૂરઆસન્નાદિ ભેદનો અભાવ તો સર્વજ્ઞના ઉપાસકપણાને હણતો નથી, પરંતુ દૂરઆસન્નાદિ ભેદ પણ સર્વજ્ઞના ઉપાસકપણાને હણતો નથી.
નામેન' – અહીં ‘વ’ થી ઉપાસ્યની પ્રતિમાના આકારનું ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org