SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોકશ્લોકાર્ચ - પ્રાયઃ અવિદ્યાવિનિર્મિત વિકલ્પકલ્પનાશિલ્પ છે અને અહીં વિકલ્પના યોજનામય કુતર્ક છે, તે કારણથી કુતર્ક વડે શું ? અર્થાત્ કુતર્ક વડે સર્યું. llll ટીકા - विकल्पेति-विकल्पा: शब्दविकल्पा अर्थविकल्पाश्च तेषां कल्पनारूपं शिल्पं, प्रायो बाहुल्येन, अविद्याविनिर्मितं-ज्ञानावरणीयादिकर्मसम्पर्कजनितं, तद्योजनामया-तदेकाधारात्मा चात्र कुतर्कः, तत् किमनेन मुमुक्षूणां, दुष्टकारणप्रभवस्य सत्कार्याहेतुत्वात् ।।६।। ટીકાર્ચ - પ્રાયઃ=બહુલતાથી, અવિદ્યાવિનિર્મિત=જ્ઞાનાવરણીયાદિ કર્મના સંપર્કથી ઉત્પન્ન થયેલ વિકલ્પકલ્પનાશિલ્પ છે. વિકલ્પકલ્પનાશિલ્પ સમાસનો અર્થ સ્પષ્ટ કરે છે – વિકલ્પો શબ્દવિકલ્પરૂપ અને અર્થવિકલ્પરૂપ છે, અને તેઓની વિકલ્પોની, કલ્પનારૂપ શિલ્પ તે વિકલ્પકલ્પનાશિલ્પ છે, અને અહીં અતીન્દ્રિય પદાર્થમાં, તો નનામી:તે એક આધારરૂપ વિકલ્પ એક આધારરૂપ કુતર્ક છે. ત=તે કારણથી આના વડે કુતર્ક વડે, મુમુક્ષુને શું ? અર્થાત્ મુમુક્ષુને કુતર્કથી સર્યું; કેમ કે દુષ્ટ કારણ પ્રભવ=અવિઘારૂપ દુષ્ટ કારણથી ઉત્પત્તિવાળા કુતર્કનું સત્કાર્યનું અહેતુપણું છે મોક્ષને અનુકૂળ સમ્યગ્બોધની નિષ્પતિરૂપ સત્કાર્યનું અહેતુપણું છે. ૬ “જ્ઞાનાવરણીયર્મિસમ્પનૈનિતં' અહીં દ્ર' થી દર્શનમોહનીયકર્મનું ગ્રહણ કરવું. ભાવાર્થ - કુતર્કનું સ્વરૂપ : યોગદૃષ્ટિ સમુચ્ચય શ્લોક-૯૦માં બતાવ્યું છે તે પ્રમાણે કુતર્ક ગોમયપાસાદિ વિકલ્પ દ્વારા ત્ તત્ યોજનાત્મક છે. તેથી એ પ્રાપ્ત થાય કે “ગાયનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004683
Book TitleKutarkagrahanivrutti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy