________________
૧૧
કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા/બ્લોક-૪-૫ શ્લોકાર્ધ :
વળી તપથી ધોઈ નાંખ્યો છે. મળ જેમણે એવા યોગમાર્ગના જાણનારાઓ વડે ભાવિ યોગીના હિત અર્થે અત્યંત મોહરૂપી અંધકારના નાશ માટે દીવાસ્થાનીય વચન કહેવાયું. llll.
નોંધ :- શ્લોકમાં ‘વ’ કાર પૂર્વશ્લોકના કથનના સમુચ્ચય માટે છે. ટીકા :
उक्तं चेति-उक्तं च निरूपितं पुनः, योगमार्ग : अध्यात्मविद्भिः पतञ्जलिप्रभृतिभिः, तपसा निघृतकल्मषैः-प्रशमप्रधानेन तपसा क्षीणमार्गानुसारिबोधबाधकमोहमलैः, भावियोगिहिताय=भविष्यद्विवादबहुलकलिकालयोगिहितार्थं, उच्चैः अत्यर्थं, मोहदीपसमं-मोहान्धकारप्रदीपस्थानीयं, वचो वचनम् ।।४।। ટીકાર્ચ -
=પુન: વળી, તપથી ધોઈ નાંખ્યો છે. મળ જેમણે એવા પ્રશમપ્રધાન તપ વડે ક્ષીણ કર્યો છેમાર્ગાનુસારી બોધમાં બાધક એવો મોહમળ જેમણે એવા, યોગમાર્ગના જાણનારાઓ વડે અધ્યાત્માદિના જાણનારા પતંજલિ આદિ યોગીઓ વડે, ભાવિ યોગીઓના હિત માટે=ભવિષ્યમાં થનારા વિવાદબહુલ કલિકાલના યોગીઓના હિત માટે શ્વે: અત્યંત મોહદીપ જેવું મોહરૂપ અંધકારના નાશ માટે દીવાસ્થાનીય, વચન કહેવાયું છે. સા. અવતરણિકા -
પૂર્વશ્લોકમાં કહ્યું કે પતંજલિ આદિ વડે કહેવાયું છે, શું કહેવાયું છે ? તે બતાવે છે – શ્લોક :
वादांश्च प्रतिवादांश्च वदन्तो निश्चितांस्तथा ।
तत्त्वान्तं नैव गच्छन्ति तिलपीलकवद्गतौ ।।५।। અન્વયાર્થી:
મતિ=ગતિના વિષયમાં વિપીનવ=તલને પીલનારા બળદની જેમ તથા=તે પ્રકારે નિશ્વિતાન વવશ્વ પ્રતિવષ્ય નિશ્ચિત એવા વાદ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org