SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૩-૪ તે કથનમાં ‘મુક્તિને ઇચ્છનારા’ અને ‘શુદ્ધ ચિત્તવાળા' એ બે વિશેષણથી એ બતાવવું છે કે પ્રથમની ચાર દૃષ્ટિવાળા જીવો મુક્તિની ઇચ્છાવાળા છે; આમ છતાં સ્વદર્શનના રાગથી પોતાને અભિમત માન્યતાને સ્થિર કરવામાં કુતર્ક કરતા હોય ત્યારે તેઓ શુદ્ધ ચિત્તવાળા નથી, પરંતુ પોતાના અવેઘસંવેદ્યપદને દૃઢ કરી રહ્યા છે; અને જ્યારે ઉપદેશાદિને સાંભળીને તત્ત્વને અભિમુખ થયા હોય છે ત્યારે તેઓ શુદ્ધચિત્તવાળા છે; અને તેવા શુદ્ધચિત્તવાળા જીવો જો શ્રુતશીલાદિમાં અભિનિવેશ કરે તો તેઓ અવેધસંવેદ્યપદને સુખે સુખે જીતી શકે. → કુતર્ક કરાવે → કુતર્કનું સ્વતઃ નિવર્તન કરાવે અવેદ્યસંવેદ્યપદનું કાર્ય અવેદ્યસંવેદ્યપદના નિવર્તનનું કાર્ય કુતર્કના અભિનિવેશના ત્યાગપૂર્વક શ્રુતશીલાદિના અભિનિવેશથી યુક્ત સાધકને સત્સંગ અને સદાગમ દ્વારા. અવતરણિકા : અવેઘસંવેદ્યપદની નિવૃત્તિ ૩ } શ્લોક-૨માં કહ્યું કે કુતર્ક ઘણા અનર્થવાળો છે. ત્યારબાદ શ્લોક-૩માં કે બતાવ્યું કે કુતર્કમાં અભિનિવેશ કરવો જોઈએ નહીં, પરંતુ શ્રુતાદિમાં અભિનિવેશ કરવો જોઈએ, હવે એ કથન જેમ ગ્રંથકારશ્રી કહે છે, તેમ યોગમાર્ગના જાણનારા પતંજલિ ઋષિ વગેરે પણ કહે છે, તે શ્લોક-૪પથી બતાવે છે શ્લોક ઃ उक्तं च योगमार्गज्ञैस्तपोनिर्धूतकल्मषैः । भावियोगिहितायोच्चैर्मोहदीपसमं वचः ॥४॥ અન્વયાર્થ : ==પુન:=વળી તપોનિષ્કૃતભષે: યોગમાર્ગનેઃ=તપથી ધોઈ નાખ્યો છે મલ જેમણે એવા યોગમાર્ગના જાણનારાઓ વડે માવિયોનિહિતાય=ભવિષ્યમાં થનારા યોગીઓના હિત અર્થે ઉજ્જૈઃ અત્યંત મોદીપસમં=મોહરૂપી અંધકારના નાશ માટે દીવાસ્થાનીય વષ:-વચન તં=કહેવાયું. ।।૪।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004683
Book TitleKutarkagrahanivrutti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy