________________
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૬
सदाशिव: परंब्रह्म सिद्धात्मा तथातेति च । शब्दस्तदुच्यतेऽन्वर्थादेकमेवैवमादिभिः ।।
तल्लक्षणाविसंवादान्निराबाधमनामयम् । निष्क्रियं च परं तत्त्वं यतो जन्माद्ययोगतः ||
ज्ञाते निर्वाणतत्त्वेऽस्मिन्नसंमोहेन तत्त्वत ।
પ્રેક્ષાવતાંન તમો વિવાર ઉપપદ્યતે” ।।(યો.ટ્ટ.સ. શ્ર્લો-૨૨૮ સેરૂ૨) ।।૨૬।।
ટીકાર્ય ઃ
भेदेऽपि તત્ત્વતસ્તવૈવવાત, તે યોગીઓનો ભેદ હોવા છતાં પણ= ગુણસ્થાનકની પરિણતિના તારતમ્યનો ભેદ હોવા છતાં પણ, એક જ અર્ધી છે=એક જ મોક્ષમાર્ગ છે.
તેમાં દૃષ્ટાંત બતાવે છે
૫
જલધિમાં=સમુદ્રમાં, રહેલાઓ માટે તીરમાર્ગની જેમ, દૂરાસન્નાદિ ભેદ હોવા છતાં પણ=યોગમાર્ગમાં રહેલા યોગીઓમાં પરસ્પર દૂર-આસન્નાદિ ભેદ હોવા છતાં પણ, તત્ત્વથી=પરમાર્થથી, તેવું એક્યપણું હોવાથી=મોક્ષમાર્ગનું એક્યુપણું હોવાથી=રાગાદિના પ્રતિપક્ષભાવના ગમતરૂપ મોક્ષમાર્ગનું ઐક્યપણું હોવાથી, તે સર્વ યોગીઓનો એક મોક્ષમાર્ગ છે, એ પ્રમાણે અન્વય છે. ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે અન્ય દર્શનવાળા યોગીઓ જુદા જુદા પ્રકારના દેવોની ઉપાસના કરે છે અને જુદા જુદા પ્રકારના આચારોને પાળે છે, તેથી જૈનદર્શનના યોગીઓની સાથે અન્ય દર્શનવાળા યોગીઓનું એક મોક્ષમાર્ગના સેવનરૂપ ઐક્ય કઈ રીતે પ્રાપ્ત થાય ? તેમાં હેતુ બતાવે છે -
ટીકાર્ય :
प्राप्यस्य मोक्षस्य વિવાર ૩પપદ્યતે” ।। સદાશિવ, પરબ્રહ્મ, સિદ્ધાત્મા, તથાતા આદિ શબ્દથી વાચ્ય, પ્રાપ્યસ્ત=સાધનાથી પ્રાપ્ય એવા મોક્ષનું શાશ્વત શિવયોગ, અતિશયિત એવા સદ્ભાવના આલંબનરૂપ બૃહત્ત્વબૃહકત્વ, તિષ્ઠિતાર્થત્વ, આકાલતથાભાવાદિરૂપ અર્થનો અભેદ હોવાના
Jain Education International
.....
For Private & Personal Use Only
www.jainelibrary.org