________________
૨
કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૬ શ્લોકાર્ય :
યોગીઓનાં અસંમોહથી ઉત્પન્ન થયેલાં અનુષ્ઠાનો શીઘ મોક્ષ માટે છે. જેનદર્શનના અને અન્યદર્શનના યોગીઓનો ગુણસ્થાનકકૃત ભેદ હોવા છતાં પણ, સમુદ્રમાં રહેલાને તીરમાર્ગની જેમ એક માર્ગ છે. રજા
જ ‘બેડપિ તેષાં' – અહીંપ' થી એ કહેવું છે કે જૈનદર્શનમાં અને અન્યદર્શનમાં રહેલા યોગીઓમાં ભેદ ન હોય તો તો એકમાર્ગમાં છે; પરંતુ જૈનદર્શનમાં રહેલા વિવેકસંપન્ન યોગીઓનો અન્યદર્શનના યોગીઓ કરતાં ઊંચી ભૂમિકાની પ્રાપ્તિરૂપ ભેદ હોવા છતાં પણ તે સર્વનો મોક્ષને અનુકુળ ઉપાસનાનો એક માર્ગ છે. ટીકા -
असंमोहेति-असंमोहसमुत्थानि तु कर्माणि योगिनां भवातीतार्थयायिनां, आशु= शीघ्रं न पुनर्ज्ञानपूर्वकवदभ्युदयलाभव्यवधानेनापि मुक्तये भवन्ति । यथोक्तं -
"असंमोहसमुत्थानि त्वेकान्तपरिशुद्धितः । નિર્વાનિંદ્રાચાલુ ખવાતીતાર્થથનામ્ II (યો... નો-ર૬) प्राकृतेष्विह भावेषु येषां चेतो निरुत्सुकम् ।
નવમો વિરત્તેિ ભવાતીતાર્થના ” I (.સ. -૧૨૬) ટીકાર્ચ :
સંમોહસમુત્થાન ... તાર્થ ચિન:” | ભવથી અતીત માર્ગમાં જનારા યોગીઓનાં અસંમોહથી ઊઠેલાં કર્મો-ક્રિયાઓ, આશુ શીઘ, મુક્તિ માટે થાય છે, પરંતુ જ્ઞાનપૂર્વકની જેમ-જ્ઞાનપૂર્વકનાં કર્મોની જેમ, અભ્યદયના લાભના વ્યવધાનથી પણ નહીં=અભ્યદયની પ્રાપ્તિરૂપ વ્યવધાનથી પણ ફળ આપનાર નથી. જે પ્રમાણે કહેવાયું છે જે પ્રમાણે યોગદૃષ્ટિ સમુચ્ચય' શ્લોક-૧૨૬-૧૨૭માં કહેવાયું છે.
એકાંત પરિશુદ્ધિ હોવાથી ભવથી અતીત માર્ગમાં જનારાઓનાં વળી અસંમોહથી ઊઠેલાં અનુષ્ઠાનો શીઘ્ર નિર્વાણ ફળને આપનારાં છે.”
અહીં=સંસારમાં, જેઓનું ચિત્ત પ્રાકૃત ભાવોમાં નિરુત્સુક છે, ભવભોગથી વિરક્ત એવા તેઓ ભવથી અતીત એવા મોક્ષમાર્ગમાં જનારા છે.” (યો. સ. શ્લોક૧૨૬-૧૨૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org