SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ અવતરણિકા : પૂર્વશ્લોકમાં કહ્યું કે ચાર દૃષ્ટિવર્તી જીવોમાં અવેઘસંવેદ્યપદ ઉલ્ખણ છે અને વેદ્યસંવેદ્યપદ જલસંસર્ગી પક્ષીની છાયામાં જલચરની પ્રવૃત્તિની આભાવાળું છે. તેથી પ્રશ્ન થાય કે તાત્વિક વેદ્યસંવેદ્યપદ શું છે ? અને અવેધસંવેદ્યપદ શું છે ? તે બતાવવા માટે કહે છે તારાદિત્રયદ્વાત્રિંશિકા/શ્લોક-૨૫ અન્વયાર્થ: શ્લોક ઃ वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् । पदं तद्वेद्यसंवेद्यमन्यदेतद्विपर्ययात् ।। २५ ।। --- અપાયાવિનિવન્ધનમ્ વેદ્ય અપાયાદિનું કારણ એવું વેદ્ય સંવેદ્યતે=સંવેદન થાય છે સ્મિન્=જેમાં=જે આશયસ્થાનમાં ત ્તે વેદ્યસંવેદ્યમ્ પદં વેદ્યસંવેદ્યપદ દ્વિપર્યયાત્ આના વિપર્યયથી અન્ય=બીજું છે=અવેધસંવેદ્યપદ છે. છે. ।।૨૫।। શ્લોકાર્થ : અપાયાદિનું કારણ એવું વેધ સંવેદન થાય છે જે આશયસ્થાનમાં, તે વેધસંવેધપદ છે. આના વિપર્યયથી બીજું=અવેધસંવેદ્યપદ છે. ।।૨૫।। ટીકા ઃ Jain Education International वेद्यमिति-वेद्यं = वेदनीयं = वस्तुस्थित्या तथाभावयोगिसामान्येनाविकल्पकज्ञानग्राह्यमित्यर्थः, संवेद्यते क्षयोपशमानुरूपं निश्चयबुद्ध्या विज्ञायते, यस्मिन्नाशयस्थाने, अपायादिनिबन्धनं=नरकस्वर्गादिकारणं स्त्र्यादि तद्वेद्यसंवेद्यं पदं, अन्यद्=वेद्यसंवेद्यपदं= एतद्विपर्ययाद् = उक्तलक्षणव्यत्ययात् । यद्यपि शुद्धं यथावद्वेद्यसंवेदनं माषतुषादावसम्भवि, योग्यतामात्रेण च मित्रादिदृष्टिष्वपि सम्भवि, तथापि वेद्यसंवेद्यपदप्रवृत्तिनिमित्तं ग्रन्थिभेदजनितो रुचिविशेष एवेति ન દ્દોષઃ II For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004682
Book TitleTaraditraya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Worship
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy