________________
૬૯
તારાદિત્રયદ્વાત્રિશિકા/શ્લોક-૨૪ ટીકા :__ अवेद्येति-आसु मित्राद्यासु चतसृषु दृष्टिषु, यद्=यस्मादवेद्यसंवेद्यपदं उल्बणम् अधिकं, पक्षिच्छायायां जलसंसर्गिन्यां जलचर धिया जलचरप्रवृत्तिरिवाभा वेद्यसंवेद्यपदसम्बन्धिनी यत्र तत्तथा, तत्र हि न तात्त्विकं वेद्यसंवेद्यपदं, किंतु आरोपाधिष्ठानसंसर्गितयाऽतात्त्विकं, अत एवानुल्बणमित्यर्थः, एतदपि चरमासु (परमासु) चरमयथाप्रवृत्तकरणेन एवेत्याचार्याः । तदिदमभि-प्रेत्योक्तं - “अवेद्यसंवेद्यपदं यस्मादासु तथोल्बणम् ।
faછીયાગરપ્રવૃન્યામમત: પરમ્” ! (યો... સ્નોવા-૬૭) પારા ટીકાર્ચ -
ગાયુ. પરમ્ II” (યો... -૬૭) યયાત્રુિજે કારણથી, આ મિત્રાદિ ચાર દૃષ્ટિઓમાં અવેધસંવેદ્યપદ ઉલ્બણ છે=અધિક છે અર્થાત્ વેધસંવેદ્યપદના અંશો કરતાં અધિક અંશવાળું અઘસંવેદ્યપદ છે.
વળી તે અવેદ્યસંવેદ્યપદવાળી ચાર દૃષ્ટિઓમાં વેદ્યસંવેદ્યપદ કેવું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
જલસંસર્ગી પક્ષીછાયામાં જલચરતી બુદ્ધિને કારણે “આ જલચર છે' તેવી બુદ્ધિને કારણે, જલચરની પ્રવૃતિની જેમ=પક્ષીની છાયાને જોઈને આ જલચર છે એ પ્રકારની પ્રવૃત્તિની જેમ, વેદસંવેદ્યપદ સંબંધી આભા છે જેમાં, તે તેવું છે વેદસંવેદ્યપદ સંબંધી આભાવાળું અવેધસંવેદ્યપદ છે.
તત્ર હિ ત્યાં પહેલી ચાર દૃષ્ટિમાં તાત્વિક વેધસંવેદ્યપદ નથી, પરંતુ આરોપને કારણે અધિષ્ઠાનની સાથે સંસર્ગીપણું હોવાથી=અવેદ્યસંવેદ્યપદમાં વેધસંવેદ્યપદનું આરોપણ હોવાના કારણે અવેદ્યસંવેદ્યપદરૂપ અધિષ્ઠાનની સાથે વેધસંવેદ્યપદનું સંસર્ગીપણું હોવાથી, અતાત્વિક વેધસંવેદ્યપદ છે. આથી જ આરોપને કારણે અધિષ્ઠાનની સાથે સંસર્ગીપણું હોવાને કારણે અતાત્વિક વેધસંવેદ્યપદ છે, આથી જ, અતુલ્બણ છે=અલ્પ છે= અવેદ્યસંવેદ્યપદ જેવું વેધસંવેદ્યપદ ઉત્કટ નથી, પરંતુ અવેધસંવેદ્યપદ કરતાં અલ્પ છે, પરંતપ પરંતુ આ પણ વેધસંવેદ્યપદ પણ, માસુ આમાં પહેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org